________________
કૃ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
શ્રી જૈન શાસન (અઠવાડિક)
Reg. No. G/SEN 84
QAHU IS T US
ષ્ટ ૫.૫ આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ ||
දිපපපපපපපපපපපපපපපපපපපපපපපද
0
૦
૦
૨૦ જગતમાં પાપે કુલ્યા ફાલ્યા રહે છે કારણ, દુનિયાનું સુખ સારું લાગે છે. માટે છે છે તે ગમે તે રીતે મેળવવું છે અને ભેગવવું છે આ દુષ્ટ વાસના હૈયામાં જીવતી 9
જાગતી છે માટે. R હું કામ કરવા એકાત જોઈએ. અને જે જીવ ભગવાનને માને તેને માટે એકાન્ત
છે જ નહિ. 8 દુનિયાની કોઈ ચીજ માટે ખોટું કામ ન કરે તેનું નામ માનવ ! છે કર્મના કહ્યા મુજબ ન ચાલે, બેટાં કમને સામને કરે તેનું નામ બુદ્ધિમાન માનવ!
• સુખ જ તેનું નામ જે ધર્મને ય ભૂલાવે. ૦ વિદ્યાધીન અને કષાયાધીન માણસે કદિ ભાનમાં હોતા જ નથી.
૦ જગત જેને સારે કહે પણ જે પોતે પોતાની ખામી જ જુએ તેનું નામ સારે જીવ. તું 0 ૦ પૈસાની જ કિંમતવાળાનું જૈનશાસનમાં સ્થાન નથી. 0 જે જીવને સંસારનાં સુખને ભય લાગતું નથી અને સંસારના સુખ માત્ર મીઠા લાગે 0 0 છે તેને તે આ સંસારમાં કાયમી વાસ છે અને તે પણ મોટે ભાગ દુર્ગતિમાં જ. 9. વિષયનો વિરાગ ન જમે તે જ સૂચવે છે કે જીવને સાચા ભાવે માની ઈચ્છા છે Q થઈ નથી.
જ્ઞાનીઓ કહે છે કે સંસાર “ભયંકર છે અને ધર્મ “ભદ્રંકર છે. જ્યારે વિષય સુખના 9:: રસીયા જીવને સંસાર “ભદ્રંકર લાગે છે અને ભયંકર લાગે છે. કેહવાહવાહવાહરરરરરરરરર
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશકસુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું : ૨૪૫૪૬
૦
૦
૦
૦.