________________
પૂજ્યપાદ પરમશાસન પ્રભાવક સુવિશાલ ગચ્છાધિપતિ વ્યાખ્યાન વાચસ્પતિ સ્વ. આચાય દેવ શ્રીમદ્ વિજય રામચ'દ્રસૂરીશ્વરજી મહારાજાના સુદીર્ઘ સંયમ પર્યાયની અનુમેાદનાથે આયેાજેલ રાજનગર રથયાત્રા મહેાત્સવ પ્રસંગે મૈં રથયાત્રા અનુમાદના ગીત F
પાવન થઇએ. ટેક... એના અપાર,
આ યાત્રા,
( રાગ : સિદ્ધાચલની યાત્રા કરવા... ) પ્રભુ ભકિત ઉત્સવ ઉજવાતા, ગુરુભક્તિના પ્રસંગ પમાતા, ચાલા જોવા જઇએ, ચાલેા દશન કરીએ, રથયાત્રાના હાવા લઇને, ચાલા રથયાત્રાએ ધમ પ્રભાવક, મહિમા ચવિહ’ઘનાદન થાતાં, જિન શાસન જયકાર. દેવ-ગુરુની ભકિત કરવા, ધર્માંતણું' આરાધન કરવા. ચાલેા...૧ રામચ`દ્રસૂરિ ગુરૂની સ્મૃતિમાં, યેાજાતી રથયાત્રા, રાજનગરમાં પહેલીવાર છે, સાલ દિવસની જિનશાસનના ડ`કા વાગ્યા, જૈન-જૈનેત્તર જાતાં નાચ્યા. ચાલે...૨ ઈન્દ્ર ધજા, ધમાઁચક્રને સુરસમા, શાલે વિવિધ સાબેલા, મેન્ડ, ગજવર રાસમ ડળી, વિષક અલબેલા, નયન રમ્ય રથમાં પ્રભુ સાહે, ગુરુ તસ્વીરો મનડાં માહે ચાલેા...૩ સૂરીશ્વર સુક્રેન, રાજતિલક ને, મહાદયસૂરિ સાનિધ્યે, શિષ્ય-પ્રશિષ્યા વિપુલ સાધવીગણુ, શ્રાવક, શ્રાવિકા સાથે, પૂજા—ભાવના–સાધર્મિક ભકિત, જિનવાણીને જિનની ભકિત. ચાલેા... ૪ ગુરૂવર સમાધિ સ્થળથી પ્રારંભ, માગશર વદી તેરસ દિન, પુર્ણાહુતિ થાય દન મંગલે, પાષ સુદી ખારસ દિન, ‘દીક્ષા દાનેશ્વરી' દિલમાં ધરો, સૌંયમ કેરા ભાવ જગવો. ચાલા...પ જીવદયા-અનુકંપાના કાર્યાં, આજે અનુપમ થાતા, રથયાત્રાની અનુમાદના કરતાં, સલ સઘ્ર હરખાતા, ધ રસિકસુત’ પ્રભુ ગુણ ગાવે, ઉપકારી ગુરૂવર યાદ આવે. ચાલે...૬ (જુઓ ટાઈટલ ૩ ઉપર) રચયિતા : મહેન્દ્રભાઇ રસીકલાલ શાહ