________________
મહાર
સુવિ
શ્રી વિજય ચદ્રોદયસૂરીવરજી મ. સા.ની આચાય પદવી નિમિત્તે તેમના સંસારી સુપુત્ર
અન
આભાર
૨૫૧ શ્રી જૈન શાસનના મહાન જ્યોતિધર ૧૦૦, થી સુખદ
ગચ્છાધિપતિ પરમ શાસન પ્રભાવક વ્યા. વા, પૂજયપાદ આ દેવ શ્રીમદ્વિજય 'રામચંદ્રસૂરીશ્વરજી મ. ના સિદ્ધાંત રક્ષાથી મઘમઘતા સૌંચમ જીવનના અનુમાદનાથે મહાત્સવ થતાં તેમાં શ્રી દેપાર દેવી હરણીયા પરિવાર વિ. હઃ શ્રી ધનજીભાઈ શ્રી વેલજીભા તથા શ્રી જયેન્દ્રભાઇ તથા શ્રી ધીરૂભાઇ તથા કુશલકુમાર તેરફથી જામનગર તથા હા. વી. એ. પર ગામેાના સમસ્ત રૈનાનું નવકારશીનુ જમણુ આસા વદ ૪ ના દિવસે રાખવામાં આવેલ તે પ્રસ ગે ખુશી સેટ જામનગર,
૧૦૧] પૂ. આ.
શ્રી ચંદ્રપ્રભસ્વામી નયા જૈનમંદિર પેઢી પૂ. સા. શ્રી હેમરત્નાશ્રીજી મ.ના ઉપદેશથી મદ્રાસ,
જૈન શાસનના શુભેચ્છકા ૧ શાહ ગુલાબચંદ માણેકચંદ
૨ શેઠ
જુના કાપડ બજાર, ગઢડા સ્વામીના ન દલાલ લક્ષ્મીચંદ સુખડીયા · માણેક ચાર્ક, ગઢડા સ્વામીના ૩ શાહ સેમચંદ માણેકચંદ
સૌરાષ્ટ્ર મશીનરી સ્ટાર્સ, ગઢડા વા. ૫ શાહ અમીચંદ માણેકચંદ કાન્તા નિવાસ ભડલી ગેટ શંકર દેરી સામે, ગઢડા સ્વામીના
સંત વચન સાહામણાં
: ખુશામતઃ
માણસને રીઝવવા કરાતી ખુશામત એ મધુર દુધમાં તેનમ રેડવા બરાબર છે. એનાથી માણસ જામતા નથી, પણ ાટે છે !
: વૈભવ
ગઈ કાલનુ ગુલાબી અને ખીલેલુ પુષ્પ આજે શ્યામ અને કરમાયેલુ' દેખાય છે. ગઈ કાલે જે પુષ્પની સુંદરતાનાં દર્શન કરતાં તરસ્યાં નયના થાકતાં નહેતાં તે જ પુષ્પને આજે નયના જોવાની ના પાડે છે ! વૈખવ કેવા અસ્થાઈ છે !
♦
અસાર-છે !
સંસાર
આ સ*સાર કેવા છે ? ભીતર ભૂટા અદર ઊંડો અને સર્વ વાતે પુશ તાગ ન સમાય તેવા છે.