________________
非本品
邪态恶态:菲那合 栗栗栗太平
“ખુલ્લુ પુસ્તક-ખુલ્લી પરીક્ષા” ઉપર ખુલ્લા વિચાર’
-栗态邪态恶态栗态
વર્તમાનમાં કેટલાક માણસ એટલી હદ સુધીના બુદ્ધિવિકાસ (!) સાધી શકયા છે કે જોનારા બેભાન બની જાય તેવુ' છે ! તેમાં ચ જૈન શાસનના કેટલાક કુર ધર બૌદ્ધિકાએ સાધેલા બુદ્ધિવિકાસ જોતાં તા ખરેખર બેભાન થઇ જવાશે એવા ભય લાગે છે !!
હમણાં હમણાં “ખુલ્લુ પુસ્તક- ખુલ્લી
પરીક્ષા”ના વાયરા ૧૬૦ કિ. મી.ની ઝડપે વાઇ રહ્યો છે. આને અંગ્રેજીમાં આપન બુક એકઝામ” તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વભરની હાઇસ્કૂલ આદિના પ્રાધ્યા· પકાએ આ શબ્દોથી ખૂબ જ સાવધ રહીને ચાલવાની જરૂર છે. ભૂલેચૂકે પણ આ શબ્દ તેઓના કાનમાં પડી ગયા તા તેઓ ચાક્કસ બેભાન બની જશે એવા અમને
h
TU22 Gaid
મુનિરાજશ્રી વ્યiિજીમાજ
ભય લાગે છે! એમના સ્વાસ્થ્યની સાથે ગંભીર ચેડાં કરી શકે એવા ખતરનાક આ શબ્દ છે !!
..
લગભગ દરેક વિદ્યાલયે કે વિશ્વવિદ્યા લયે પેાતાના વિદ્યાથી ઓ પાસે પુસ્તકની મદદ વિના જ તે પરીક્ષા આપે એવી આશા રાખતા હોય છે. આ માટે તેઓની પરીક્ષામાં કડક કાયદા હોય છે કે, ફાઈ પણ વિદ્યાશ્રી એ પરીક્ષાના સમયે પરીક્ષાખ'ડમાં કેઈ પણ જાતનુ' પાઠય પુસ્તક કે ગાઈડ સાથે રાખીને બેસવુ' નહિ. કદાચ
કોઇ વિદ્યાથી પાઠય પુસ્તક કે ગાઇડ તે ઠીક, પણુ નાની ચબરખી પણ છુપાવીને બેઠેલેા જો પકડાય જાય તેા એને ચાર તરીકે ઠરાવીને કેઈ પણ જાતની શિક્ષા તેને સ'ચાલકે કરતા હોય છે. પહેલાના સમયમાં આવા ચારી કરતા પકડાયેલા
વિદ્યાર્થીને ‘મે` પરીક્ષામાં ચારી કરી છે’ એવા ભાવના લખાણવાળું પાટિયુ તેના ગાળામાં પહેરાવીને આખી સ્કૂલમાં ફેરવવામાં આવતા. આજે આવા વિદ્યાથી એ માટે કઈ સજાની જોગવાય રાખવામાં આવી છે, તે કાઇ પણ વિદ્યાલયની મુલાકાત લેવાથી સ્પષ્ટ થઈ શકે છે. આમાં કેટલાક, સૌથી પહેલી વખત ચારી કરીને
પકડાઈ જનારા, અતિશય લાગણીશીલ વિદ્યાથી એ આત્મહત્યાના મા
પણ અપનાવતા હાય તેવા કિસ્સાય જાણવા મળે છે. હવે એવા વિદ્યાથી ઓને આત્મહત્યા જેવા માગ
અપનાવવાની જરૂર રહેતી નથી. ફકત
ચબરખી રાખવાથી જ ચાર તરીકે બદનામ થનારા વિદ્યાર્થી એ હવે જેનામાં શરૂ થયેલી ઓપન બુક એકઝામમાં પેાતાનુ` નામ નોંધાવી ખુલ્લી ચાપડી રાખીને શાહુકારી પૂર્વક પરીક્ષા આપી શકશે !
હાઇસ્કૂલા અને કૉલેજોના વિદ્યાથી એ છાશવારે ને છાશવારે ગમે તે નિમિત્તો