________________
વર્ષ-૪ અંક-૨૧ તા. 9
* ૫૮૭
સૂરી પુરાવ રતન આત્મ કમળ, શ્રી વીરને કાનના, સુરી પ્રેમ થયા સુરકમ સમા, પાટે વળી તેનના, સાચા નિડર થે પ્રરૂપક થયા, જે મેક્ષ માર્ગના, તે સૂરીશ્વર રામચંદ્ર ગુરૂને, પ્રેમ કરું વંદના ૧૪ કીધી આ કળિકાળમાં ફરકતી, જેણે દેવા ધર્મના. જે પામ્યા પદવી બધી ગુરૂ કરે, માની કળા પુણ્યની, ને આજે ત્રિશતાધિક શ્રમણના, ગચ્છાધિપે રાજતા, તે સૂફીવર રામચંદ્ર ગુરૂને, પ્રેમ કરું વદના ૧પ વિખ્યાત કીરીટ શ કવિકુળે, શ્રી લબ્ધિસૂરીશની, પાટે વિક્રમસૂરી સદગુરુ તણે, શ્રી સ્થળ ભોશની, પામી પ્રેરણ ચારૂં “કલયશથી, જેની થઈ કીર્તન, તે સુરીશ્વર રામચંદ્ર ગુને, પ્રેમ કરું વંદના ૧૬
શ્રી પિશીના તીર્થોદ્ધારક અ, ભ. શ્રીમદ્દ વિ. સ્થૂલભદ્રસ, મ. સા.ની નિશ્રામાં થએલ શ્રી બેંગલર ચતુર્વિધ સંઘમાં ગુણાનુવાદના સમયે ગવાલ પૂજયશ્રીની સ્તવના.
(ઈલત્યમ) શુભ ભવતુશ્રીરતુ (શિવમરતુ સર્વ જગત)
અ
લમ્પકની વિટંબણું गृहीत लिङ्गस्य च चेद्धनाशा, गृहीतलिङ्गो विषयाभिलाषी ।
गृहीतलिङ्गो वसलोलुपश्चेत्, विडम्बनंनास्ति ततोऽधिकं हि ।। મુનિને જેણે ગ્રહણ કર્યો છે, તે જો ધનની આશાવાળે હેય, વિયેની અભિલાષા વાળો હોય અને રસની લુપ્તાવાળ હોય, તે એને માટે એથી અધિક વિડંબન બીજું કાંઈ જ નથી. કારણ ની આશામાં સરના, વિષયેની અભિલાષાથી આકુલતા ભેગવનારે અને રસની લેપતાથી નવાં નવાં પપિના ચિન્તનમાં જ રક્ત રહેનારો આત્માના પ્રશાન્ત–પ્રશમ સુખના આસ્વાદથી પરગમુખ રહે છે.
1:
*