________________
મહાન શાસન પ્રભાવક, સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ. સાનુ
સ્તુતિષોડશક જ રચવિતા મુ. શ્રી કલ્પશવિજયજી મ. સા.
. ( શાહુલ વિકીડીતમ ) આ જન્મ સહર્ષ મા સમરશે, જેને દહેવાણમાં પાયા સંયમ વર્ષ સત્તર થયે, તે ગામ ગંધારમાં
ખ્યાત પટ્ટધર થયા જગતમાં, શ્રી પ્રેમસૂરિશના, તે વીવર રામચંદ્ર ગુરૂને પ્રેમ કરું વંદના ૧ જ્ઞાતા આગમના પ્રભાવક વળી, વ્યાખ્યાન વાચસ્પતિ, અહંછાસનમાં રહી અટલ છે, જેની સદાએ મતિ, કીધાં મિત્ર દુશ્મન સૌમ્ય વચને, જેણે સદા વિવમાં, તે સૂરીશ્વર રામચંદ્ર સુરને, પ્રેમ કરૂં વંદના પારા વર્ષની વિધુ ચંદ્રિકા ક્ષિતિ મળે. આપે સદા શાતિને, વર્ષાવી તિમ ભવ્ય ચિત્ત કરૂણા આપી રહ્યા તૃપ્તિને વ્યાપી કીતિ શશાંક તુલ્ય ઉજળી, જેની સદા વિશ્વમાં, તે સુરીશ્વર રામચંદ્ર ગુરૂને, પ્રેમ કરું વંદના પર આપે છે તરૂ છાંય જેમ પથમાં, દુઃખી વટેમાર્ગુને, તે રીતે ભવવાટમાં રવડા, દુઃખી ઘણાં ભવ્યને, જે છે આથાય છાંય શીત ધરતાં, ને સ્થાપતાં માર્ગમાં, તે સુરીશ્વર રામચંદ્ર ગુરૂને, પ્રેમ કરૂં વંદના પાજા જર્યું આવે વિપથે ચડેલ પથમાં, દીપ પ્રકારે કરી, ત્યું જેણે જગ પાથળ અતિશે, સમ્યકત્વ તેજે કરી આવે ભવ્ય ઘણા ચડે કુપથે, પાછા ફરી માર્ગમાં, તે સૂરીશ્વર રામચંદ્ર ગુરૂને, પ્રેમ કરૂં વંદના પ હરિતને વનરાજ જેમ હણને, ને રાત્રિને જવું રવિ, ત્યંહિ નિડર છે કુવાદિ ગજને, દેતા કમીજે સવિ, નિચે તેજ હણે શિશ ઉડુના, હું તેજ જે વાદિના, તે સૂરીશ્વર રામચંદ્ર ગુરૂને, પ્રેમ કરૂં વંદના શા