________________
તે
જ દિલ વગરની દિલગીરી જ
સરલતા વગરની નમ્રતા નકામી છે. સરલતા હોય તે પિતાની ભૂલ અને બીજાના ગુણ દેખાતાં જ નમ્રતા આવી જાય છે. સરલતા હોય ત્યાં ધીમે ધીમે બધા દુર્ગુણ જઈને સદગુણે આવી વસે છે. કુટિલતા બધા અવગુણેને કિલે છે. અવગુણ કાઢવા ગમે તેટલા પ્રયત્ન થાય પણ જયાં સુધી કુટિલતાના કિલામાં ગાબડું ન પડે ત્યાં સુધી અવગુણોને ઊની આંચ આવતી નથી.
જેન'ના ૧૬-૧-૧૯૯૧ ના અંકમાં, કુ ટલતાના કિલામાં સલામત બેઠેલા શ્રેષભાવનાં દર્શન થાય છે. સ્વ. પૂ. ગચ્છાધિપતિશ્રી રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા માટે તદ્દન અસત્ય આક્ષેપો કરતે લેખ પર્યુષણકમાં છાપી નાખ્યા પછી એને સામને થતાં હવે આ અંકમાં તંત્રી દિલગીર થયા છે. જો કે એમની દિલગીરી પણ એમને શોભે તેવી જ છે. પહેલાં આડેધડ બેટા આક્ષેપ છાપી દેવા અને પછી એમાં ભૂલ હોય તે જણાવવાનું આમંત્રણ આપવું ! આક્ષેપ કર્યા પહેલાં જાતે સત્ય શોધવાની ફરજ ચૂકીને, પહેલા આક્ષેપો કરીને પછી બીજાને સત્ય જણાવવા કહેવું : આવી પ્રામાણિકતા “જૈન” ને જ શોભે. આવા પત્રકારને વધાવનારા પૂજ્ય સાધુ મહાત્માઓએ અને શ્રાવકોએ સાવચેત થઈ જવા જેવું છે, સ્વ. પૂજ્ય ગચ્છાધિપતિશ્રીના ભકતોએ તે અગાઉની શ્રદ્ધા વગરની શ્રદ્ધાંજલિ અને આ દિલ વગરની દિલગીરીની ઉપેક્ષા જ કરવી રહી.
–હમીરમલ માણેકચંદ માલની (મલાડ મુંબઈ)
: અગત્યની સૂચના : !
" જૈન શાસને (વર્ષ ૪, અંક ૧૬)માં ટાઓને સંગ્રહ ભેટ મળવા આ શિર્ષક નીચે શાહ વીરેન અચલદાસની જા. * આ છપાયેલી, વાચકોએ એમાં જણાવ્યા મુજબ પિસ્ટલ સ્ટેમ્પ એકલતાં, ફેટાએના સેટના બદલે “ઉત્સવ મેગેઝીનમાંના લેખની છૂટી કેપી મળ્યાનું જાણ્યું છે. સ્વ. પૂજ્યશ્રીના ફટાઓના સેટની ૧૦ x ખ આપીને આ રીતે અશિષ્ટ મેગેઝીનમાંના શ્રદ્ધાહીન લેખકના લેખની કેપી મિકલવી તે છેતરપીડી છે. સ્વ. પૂજયશ્રીના અને જૈન શાસનના નામને જ ખ આપનારે દુરુપયોગ કર્યો છે. હવે પછી જા X ખ માંની વિગતની એકસાઈ કર્યા વગર આવી જા ખ લેવામાં નહિ આવે.
. .
-વ્યવસ્થાપક