________________
• ૫૬
ઘણાંને ખબર નહિ હોય કે આજથી આશરે ત્રીસ વરસ અગાઉ સ્વ. શેઠ કસ્તુરભાઈ ની આગેવાની નીચે એક સમિતિ શિથિલાચાર નિવારણના મુદ્દે રચાઈ હતી. ગીતા આચાર્યએ ત્યારે ય એ સમિતિની વાત ઉચિત નહિ હેાવાનુ* જણાવ્યુ' હતું, અને થાડા અનુભવ પછી સમિતિના આગેવાનને પણ સમિતિની નિરકતા સમજાઈ છતાં બધુ સ`કેલાઈ ગયુ હતું. તે વખતે સમિતિએ જાહેરછાપામાં રજુઆત નહિ કરવા છતાં કેટલાક શિથિલ મહાત્માઓની શિથિલતા અંગે સાક્ષી—પૂરાવા સાથેની માહીતી સ્વ. શેઠ કસ્તુરભાઈને સંઘ તરફથી મળી શકી હતી. કસ્તુરભાઈ શેઠની ગંભીરતા એવી હતી કે આજ સુધી એમાંની કોઇ વિગત અયેાગ્ય વ્યકિતના હાથમાં આવી નથી કે એના કાઇ દુરુપયેાગ થયા નથી. સુરેન્દ્ર ઝવેરી તે શેઠ કસ્તુરભાઇ નથી એ વાત એમની ભાષા ઉપરથી જ સમજાય તેમ છે. પૂજ્યેાના વિનયની રીતમાં * ગુણશ્રુતિ અવગુણુ ઢાંકવા ' ની વિધિ છે. સુરેન્દ્ર ઝવેરીના શાસ્ત્રમાં ગુણુ ઢાંકવા અને અવગુણ છાપે ચઢાવવા તે વિનયના પ્રકાર છે!
વર્ષ–૪ 'ક-૨૦ તા. ૨૪-૧૨-૯૨ :
આવાને માહીતી આપનારા સમજી રાખે કે દ્રુતિમાં પેાતે એકલા ન પડી જાય માટે આ માણસ તમને સાથીદાર તરીકે ખેલાવી રહ્યો છે. આવાને સાથ ન અપાય. હથીયાર લશ્કરને અપાય કારણ કે તે રક્ષણ કરે મહારવટિયા હથીયાર માંગે તા ન અપાય. તે તમારાં હથીયાર લઈને તમારું' જ ગામ લૂંટે. શાસનની સામે બહારવટે ચઢેલા ઝવેરીને આ નહિ સમજાય- આપણે સમજવાની જરૂર છે. શિથિલાચાર ના પ્રશ્ન આજકાલના નથી. દરેક કાલમાં ઓછે વધતે અંશે એ હતા, છે અને રહેવાના એના ઉપાય પણ વિવેકીએ વિવેક રાખીને કરે. સરદી થાય તા સૂંઠ લેવાય પણુ નાક ન કપાય. શિથિલાને સ્થિર કર્યાનાં, સ્થિર ન થયા તેને ય સાચવી લીધાનાં અને ન સચવાથા તેને દૂર કર્યાનાં અનેક દૃષ્ટાંતા શાસ્ત્રોમાં આવે છે, કયાં ય શિથિલાને આગળ કરીને શાસનની જેતી કર્યાના દાખલા નથી. સુરેન્દ્ર ઝવેરીએ ગભીરતા નહિ કેળવી શકે, પશુ ઘર માટે અને પોતાની જાત
'
ગંભીરા ' જરૂર રહી શકે છે! પોતાનાં મા-બાપનાં જીવન ગમે તેવાં હાય, પોતાનાં સંતાન ગમે તેવા કુછ ંદે ચઢી ગયાં હાય કે પોતાની પત્ની આડે માગે ચઢી ગઇ હાય ત્યારે કાઇએ એ માટે ‘સ્વયં'સેવક સમિતિ' નીમ્યાનુ` જાણ્યુ' નથી- શાસનની રક્ષા માટે સમિતિ નીમનારાએ પહેલાં પોતાના જીવનને શાસન સાથે જોડવુ' જોઈએ, પોતાની જાતની પ્રભાવના માટે ભટકનારા શાસનની રક્ષા પ્રભાવના ન કરી શકે. શ્રી સત્રની નિદા કરનારા અને શાસનની હિલના કરનારા આવા જીવાને સાચા મા બતાવવા પ્રયત્ન કરાય. પણ એમની સાથે તે ન જ રહેવાય. પારકી નિદાના એવા ખજાને આવાઓની પાસે પડચેા હૈાય છે કે એમને બચાવવા ય એમની પાસે જનારા
શાસન માટે આવી
માટે તા ‘સાગ૨વર