SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ , બેધ કાવ્ય , (રાગ હંસલા હાલોને...) જીવન જાય છે રે...જ્યારે જવું પડશે એની ખબર નથી એની ખબર નથી. કયારે જવું પડશે. અચાનક ભારે રેગ કે શેક જ આવે, અકસ્માત ઓચિંતે અણધાર્યો થાવે, પરાધીન થવાય–શું થશે શું ના થાય. કયારે. ૧ સદા જાગતા રહેવાથી સાવધાની, આ અંતરમાં એક ધર્મ જ સુકાની, બહિરાભદશા જે તજાય, તે શુભ પ્રગતિ જણાય. કયારે ૨ . જેમ જેમ ધર્મને સમજાતે જાશે, સંસારના સાધન તેમ તુછ જણાશે, જે અરૂચિ ધરાય, રસ વગરના કરાય. કયારે. ૩ અનાદિ કુટેવથી સંસારે મન રાખ્યું, હવે એ છેડી ધર્મમાં દિલ માગ્યું, સંસાર કયારે પલાયમેક્ષ કયારે જ થાય. કયારે. ૪ ધર્મક્રિયામાં આળસ ના કરતે, સદાય પાપોથી રહેજે ડરતે, સુખમાં ના લેભાય-દુ:ખમાં ના શેભાય. કયારે. ૫ ધનના ઢગલા બંગલાને ખાવા પીવા ભોગવવાના સાધને અનાડી, એને તરછ મનાય, એથી કયારે છુટાય. કયારે. ૬ ભૌતિક સાધને આવે ને જાય, એમાં હર્ષ કે શેક ના છવાય, એવું દઢ મન થાય. એથી કયારે છુટાય-કયારે૭ મોક્ષપ્રાયક ક્રિયાઓમાં આનંદ મનાવે, એને કદિ દુ:ખને પડછાયે નાવે, આવા ભાવમાં રમાય, સદર્શન થાય...કયારે૦ ૮. એવી ઉંચી ભાવના આતમ તું ભાવજે, નિશદિન તેમાં રહી કે ખપાવજે, પળ ના વિલંબાય-હર્ષે ચિંતન કરાય.... કયારે જવું પડશે...જીવન૯ –૫. સા. શ્રી હથપુર્ણાશ્રીજી મ.
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy