________________
પરર : પૂ. આ શ્રી વિજયરામચંદ્ર સૂ મ. સાના [જેને શાસન (અઠવાડિક) વાળા પ્રમાદ કરશે તે કર્મસત્તા માફ નહિ કરી, જેના ઘેરથી ગોચરી, પાણી લાવી વાપરે છે તેને ત્યાં ઢોર થઈ પુરુ કરી આપવું પડશે. અવસરે કડક પણ થઈ શકતા અવસરે કેમળ પણ થઈ શકતા. આચના, પ્રાયશ્ચિત લેવા આવનાર સાધુ-સાધ્વી શ્રાવક-શ્રાવિકાને ભાગ્યશાળી કહેતાં કારણ, તમને તમારી ભૂલ સમજાઈ. પુનઃ આવી ભૂલ ન થાય તેને ખ્યાલ રાખજે. જયારે એમને હાથ આગંતુકના મસ્તક કે બરડા ઉપર ફરતે ત્યારે આવનાર આનંદ વિભોર બની જતા. આવા ગુરુ પામ્યાની નોખી અને ખી ખુમારીને સંચાર તેઓના આત્મામાં થતું હતું.
છે તેમની પાસે તૈયાર થયેલા એવા સાધુ છે જે વિહાર દરમ્યાન જૈનેતર ઘેરથી જેટલા લાવી તેમાં સુદર્શન ચુર્ણ નાખી જણે ઘીની મસાલાવાળી રાબ પીતા હોય તેમ વાપરી જતા. વિચારતા કે સ્વાદની ભેલૂપતામાં જીવે આત્માનું ધન લૂંટાવી દીધું છે. રસના ઉપર વિજેતા બનવા માટે મનને મનાવ્યા વિના બીજો કોઈ ઉપાય નથી.
૦ દીક્ષા ન મળે ત્યાં સુધી છ વિગઈને ત્યાગ કરનાર ઘણાં મુમુક્ષુએ તેમના હાથ નીચે પસાર થઈ ગયા છે.
૦ તેઓશ્રીની આજ્ઞામાં ઘણું આચાર્યપદ સુધી પહોંચી ગયા. સુંદર સમાધિ પામીને કાળધર્મ પામી ગયા. રાસનના મહાન પ્રભાવક બન્યા. પૂ. શ્રી કયારે ગમ્મત કરે ત્યારે કહેતાં આ બધાં દેવલોકમાં જઈને આપણને યાદ પણ કરતા નથી? આ સંસાર કેવો છે?
- તેઓ વારંવાર કહેતાં સાધુએ સંસ્થામાં પડવું નહિ. નહિ તે સાધુપણું જે ખમમાં મૂકાઈ જશે. નવે. સંસાર માથે લાગી જશે. સંયમને નુકશાન થશે. ઉપદેશ એ. આપે કે શ્રોતાને આરાધના કરવાનું મન થાય..
૦ પૂ. શ્રી કરાડમાં હતા ત્યારે તેઓશ્રીના પ્રવચનથી એક મુસ્લીમ જૈન ધર્મ પામ્યો હતે.
- અમદાવાદમાં પૂશ્રી હતા ત્યારે તેમના પ્રવચન પ્રભાવથી એક મુસ્લીમભાઈએ જૈન ધર્મથી આકર્ષાઈ પોતાનું નામ બાબુ રાખ્યું હતું. પૂ.શ્રીને ચુસ્ત ભગત બની ગયો હતો.
અમારા કાન સદો ગુંજતા રહેશે શાસ્ત્રના નામે કુશાસ્ત્રની વાત કરનારા ઘાલમેલ કરનારા વિરાટ જનની સામે વામન, ખાચિયા પણ કિંમતી પિલીટર સમા, ખારા સંસાર સાગરમાં મીઠી વીરડીનું દાન દઈ ભાવ જીવનના પ્રાણ આપનારા પ્રાણેશ્વર, હજારોના તારક નેખા અને ખા પૂ. આ. કે. શ્રી રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજા અમારા કણધાર રહેશે. કદી નહિ વિસરાય.