________________
દેવદ્રવ્યના રક્ષણ માટે પાલીતાણામાં એક જ પ્રવચનમાં સવા કરોડ ભેગા થયા હતા. ૧ સરદાર વલ્લભભાઈ પણ તેમની વાણીથી પ્રભાવિત થયા હતા. "
આપના કાળધર્મ પછી પણ આપને પૂજન કરવા દર્શન કરવા, શ્રાવક શ્રાવિકાઓને છે માનવ મહેરામણ જબરજસ્ત ઉમટયો હતો.
આનાથી પણ સવાયા ધર્મ મહોત્સવે દર વર્ષે તેમની સ્વર્ગવાસ તિથિએ ઉજવાતા { રહેશે તે તેમના ભક્ત વર્ગને ભાવ છે.
“જિન શાસનના ઝળહળતા સૂર્યનો અસ્ત ” 8 હજારેના તારણહાર,
ભવિજન નયન તારા. આ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાને સમાધિપૂર્ણ સ્વર્ગવાસ એટલેશાસન ના સહસ્ત્ર કિરણ સૂર્યને અસ્ત!
જેઓશ્રીના જીવનનું એકેક કાર્ય તે શાસન ઈતિહાસનું સુવર્ણ પુષ્ટ હતું. જેઓશ્રીની છે શાસન પ્રત્યે વફાદારી અને વીરતાએ શાસનની ઢાલ હતી, જેઓશ્રીની વાણીને જાદુ
આ સદીને સંયમને અભ્યદય કાળ હતે. જેઓશ્રીની પ્રચંડ પ્રતિભા અને પ્રકૃષ્ટ પુણ્યાઇ એ શાસન સળેકળાએ ખીલ્યું હતું.
એવા આ કળિયુગના કેહીનૂર-ભારત ભવ્ય વિભૂતિ-પોતાની વિશિષ્ટ શક્તિદ્વારા પૂર્વ8 યુગ પુરૂષોની ઝાંખી કરાવનાર, યુગ મૂર્ધય, શાસનસિંહ, સકલ સંઘના એકમેવ સન્માગ દશક,-સ્વગત–સૂરિદેવ-ગુરૂદેવ આચાર્યદેવ શ્રીમવિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના છે સમાધિપૂર્ણ સ્વર્ગવાસથી અમારે સંઘ તીવ્ર આઘાતની વેદના અનુભવે છે. અનંતપકારી છે. | સ્વ. ગચ્છાધિપતિ ગુરૂદેવશ્રી ના તારક ચરણોમાં અનંતશ: વંદનાવલિ!
વિવિધ વિભાગે અને સમાચાર સાથે દર મંગળવારે નિયમિત પ્રગટ થાય છે
* જૈન શાસન ( અઠવાડિક )
વાર્ષિક લવાજમ રૂ. ૪૦/- આજીવન રૂા. ૪૦૦/લખે : શ્રી જૈન શાસન કાર્યાલય શ્રી મહાવીર શાસન કાર્યાલય ૪૫– દિગ્વિજય પ્લેટ જામનગર શાક મારકેટ સામે, જામનગર
(