________________
૪૪ :
આદેશનું નામ નહીં, જાહેર કે ખાનગી; શાસનના કાર્યોમાં નાણાં છલકાય, ખીસ્સા ખાલી થાય અને હું યા હરખાય, આ છે.જૈન શાસનની બલિહારી.
શાસનના સૂરિસમ્રાટને શેહ પડે શાસનની, નહી' કોઇ શહેનશાહની, નેતાની કું શ્રીમંતની, સત્ય પણ અવસર ન હોય તે ન કહે, અવસર હાય તા કડવુ... પણ સત્ય કહે, શાસનના હિતમાં હાય તે કહે, તે પણ ગમે તેને, પણ પાત્રે પાત્રે કહેવાની પદ્ધતિ જુદી. ભીમ અને કાંત ગુણના ધારક એક આંખમાં જરૂર પડયે કયારેક કઠારતા, તા બીજી આંખમાં સાથે જ મૃદુતા. એમનુ મૌન પણ મ ભેદી, અખેલ પણ ઘણુ' મેલે, ન કહેવાનુ ઘણું કહે, એને છૂપા સકેત સમજુ હોય તે સમજે. એમની કીકીમાં ભર્યાં હતા કરૂણાના સિધુ, એમના હૃદયમાં વસતી હતી. સાગરની ગંભીરતા, એમના વાસાશ્વાસમાં રમતી હતી શાસનનિષ્ઠા.
લેાકેાક્તિ પ્રમાણે ‘મહાદેવે સાગરમથન કરતાં જે વિષ નીકળ્યુ જગત હિતાર્થે પીધુ અને પચાવ્યુ`' શાસન કાજે આ મહાન સંતે કેટલાય વિષ કટારા પીધા, ને પચાવ્યા. જે વિષને અમૃત કરી પી જાણે અને પચાવી જાણે તે શું અમૃતને ન બનાવી જાણે ? એ છે કરવૈયા, ઘડવૈયા, તીયા વળી લડીયા. કેટલા કેટલા સંગ્રામના સૂત્રધાર, જ્યાં જયાં વાગે શાસન ઉપર આક્રમણુના નાદ, ત્યાં ત્યાં સિદ્ધાંત કાજે વાગે એમની વીર હાક.
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
એ હતા શાસનના આધાર-સ્ત*ભ, બાળદીક્ષાના એક વખત કેવા પ્રચ'ડ વિરોધ ! કેવુ' વાવાઝોડુ ! રણભેરી વગાડી કેસરીયાં કીવાં. ચાતરફ ઘુમ્યા અને ઝઝુમ્યા. ઘણું સહન કર્યું.... પણ રફતે રાતે સુલભ થઈ બાળદીક્ષા. બાળદીક્ષાંના મીઠાં ફળ જેમ જેમ નજરે ચડયા તેમ તેમ સુધારકાના વિચારા સુર પરિવર્તન પામતા ગયા અને તેઓ ધર્મ તરફ વળતા ગયા.
શાસન હિતમાં આવા તે એમના અનેક કાર્યો છે. પણ એમના મહાનમાં મહાન કાઈ કાર્ય કરતાં વધુ મહાન હોય તે એમનુ' પ્રભાવક વ્યકિતત્વ. વિશાલ ગુણૈાથી વિભૂષિત એવી એક મહાન વિભૂતિના લાભ અન્ય જીવાને મળે,
આ
ચેાગ્યતા પ્રગટાવવામાં સહાયભૂત થાય અને જૈન ધર્માંના મેાક્ષલક્ષી સિધ્ધાંતા સમજાય તે માટે કર્યાં છે એવી વિશ્વવ્યાપી વિરાટ વ્યવસ્થા કે જેથી. તેઓશ્રીનાં પુસ્તકે વિવિધ ભાષામાં લભ્ય અને આ ખામી હહૈયાને ખૂંચતી લાંબા કાળથી ઉભી છે તે દૂર થાય તે વિશ્વને જૈન શાસનના સદેશે। પહોંચે. એમના શબ્દે શબ્દ આત્માના ગુ’જારવ હતા, સન્મુખ કરવા માટે આ શુ'જારવની ગર્જના વિશ્વના કાને અથડાય તેવા પગલાની અતિવાર્ય આવશ્યકતા પડકારતી ઉભી છે. એક મહાન વિભૂતિને સમગ્ર ધમી વિશ્વમાં પરિચિત બનાવવાની, જડવાદમાં ડૂબેલા જગતને જૈન શાસનના સઢશે। પહોંચાડ
આત્મ
( અનુ. પાન ૪૮૮ ઉપર )