________________
૪૮૦ :
યાનમાં રાત-દિવસ પૂરી તાકાતથી કામે લાગી ગયેલા એક અચિંત્ય શક્તિશાળી’ આત્માએ એક વમાન પત્રની મદદ લઇને સમાચાર વહેતા મૂકયાં : જો જો ને તમે, અમારૂ` ગિરિરાજ ઉપર થનારૂ અનુષ્ઠાન એટલુ' પ્રભાવક છે કે એનાથી વિશ્વશાંતિ સ્થપાશે જ, પણ બહુરાષ્ટ્રિયદળા અને ઇરાક વચ્ચેની સ`ભિવત લડાઇ પણ બંધ રહેશે.” આવા ભાવના દાવા પૂર્વકનુ લખાણ અનેક માણસાએ મેઢે રૂમાલ ઢાંકીને હસતાં હસતાં વાંચ્યું હતું. પછી તેા થનારૂ થયુ. જ. બંને પક્ષે લડયાય ખરા અને શાંત પણ પડયા. એ વખતે પેલા ‘અચિંત્યશક્તિધારી’ આત્માની તા લેાકાએ પેટ ભરીને ઠેકડી ઉડાવી જ, પણુ (પાપડી ભેગી ઈંયળ પણ બફાય જાય તેમ) ભેગા ધર્માં પણુ અણુસમજી ધમી અને ઈતરજનામાં પીટાઈ ગયા.
ભગવાનના શાસનના શાસ્ત્ર-પર પરા માન્ય ધાર્મિ ક અનુષ્ઠાનામાં કોઈ બેમત હાય શકે નહિ. એની આત્મનિસ્તારકતામાં કયારેય સવાલ ઉઠતા નથી. પશુ આ અનુઠાના જ્યારે સસ્તા માણસાના હાથમાં જઈ પહેાંચે છે ત્યારે એમાં આત્મનિસ્તારકતાના તત્વ કરતાં વિશ્વશાંતિ જેવા તત્વા વધુ બળુકા બને છે. ભાદમી, જરા વિચાર તા કરે ! વિશ્વ હાય એની તે વળી કદી શાંતિ થતી હશે ? શાંતિ સ્થપાય જાય તે વિશ્વનુ અસ્તિત્વ જોખમમાં મૂકાઈ જાય. અશાંતિ છે માટે જ તા વિશ્વ ચાલે છે ! સ પૂર્ણ શાંતિ સ્થપાય જાય તા વિશ્વ ખાલી થઇ જાય, બધા મેક્ષમાં પહેાંચી જાય !!
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
આમ છતાં થોડા વર્ષ પહેલાં એક મહાત્માએ વિશ્વશાંતિના મૂલાધાર શેાધવાના પ્રયાસ કર્યાં હતા. જયાં વિશ્વની શાંતિ જ શકય નથી ત્યાં વિશ્વશાંતિનું મૂળ કે મૂળના આધાર શેાધવામાં સફળતા મળે જ કર્યાંથી ? અને ખરેખર બન્યુ પણ એવુ' જ. વિવ શાંતિના મુલાધાર શાંધતા શેાધતા તે એક એવી કેડી ઉપર ઉતરી ગયા કે મુલાધાર તેા મળતા મળશે, પણ શેાધક પેાતેજ કયાં અટવાઈ ગયા તેના આજ સુધી, પત્તો લાગતા નથી. આમ, વિશ્વશાંતિના ઇતિહાસ ધારવા કરતા પણ વધુ ખતરનાક છે. એ માગે જઈને હેમખેમ પાછા ફરનારા આત્માએ વિરલ જ હાય છે.
ખુદ ભગવાન જેવા ભગવાન પણ દુનિયામાંથી યુદ્ધો મીટાવી શકયા નથી. તે તારકાના અતિશય પણ સવાસે યેાજનથી વધુ દૂરના ક્ષેત્ર ઉપર ચાલતા વિગ્રહ મીટાવી શકતે નથી. ભગવાન મહાવીર સ્વામી કેવળી બનીને સદેહે વિચરતા હતા એ સમ આ ભારતમાં જ કેટલા યુદ્ધો ખેલાયા હતા વારું ? જરા ઇતિહાસ ઉથલાવા તા ખબર પડે ! કરેાડા દેવતાઓની સતત સેવા લેતા અને ન્દ્રો જેવા જેમને ચામર ઢાળે છે એવા ભગવાન પણ આ બધાની મદદ લઈને પણ યુદ્ધ ન બંધ કરાવી શકયા ત્યારે આ કલિકાલના જીવા એક ખુણામાં બેઠા બેઠા અખાતી યુદ્ધ બંધ કરાવી દેવાના દ્વિપાવો જુએ છે ! તમે મુર્ખાએનું સ્વગ જોયું છે? દુનિયામાં આપણા મહાન ધર્માંની લઘુતા
કરવી
ન