________________
૮-શ્રુતજ્ઞાનની ભકિત : આ કલિકાળમાં શ્રી જિનમૂર્તિની માફક શ્રુતજ્ઞાન પણ 8 સંસાર સાગર તરવા માટેનું અમેઘ આલંબન છે. તે શ્રુતજ્ઞાનની લખવા-લખાવવા-નવા છે જ્ઞાનભંડારે બનાવવા-જુનાની રક્ષા કરવી, આદિ અનેક પ્રકારે ભક્તિ કરવી જોઈએ. ૧ સમ્યજ્ઞાનની નિર્મળતાનું એ પરમ કારણ છે.
૯-ઉદ્યાપન : જીવનમાં કરેલા શ્રી નવપદજી, એકાદશી, વિશસ્થાનક, રેહિણી તેમજ અઠ્ઠાઈ, પંદર, માસક્ષમણ આદિ અનેક પ્રકારનાં તપ કર્યા બાદ તે તપની શોભા છે માટે, તે તે તપોની પ્રભાવના માટે અને તપના માર્ગે જગતના પ્રાણીઓની વૃત્તિને ? આકર્ષવા માટે, રત્નત્રયીનાં સાધનેને મૂકવા પૂર્વક વિવિધ પ્રકારે ઉદ્યાપન કરવું જોઈએ, 8
એમાં સાધુ ભગવંતની નિર્દોષ ભક્તિ, સીદાતા સાધર્મિકોને રત્નત્રયીની સાધનામાં છે - સહાય-વગેરે અનેક પ્રકારના લાભને સમાવેશ થાય છે.
૧૦-તીર્થપ્રભાવના : અનેક પ્રકારે સર્વ પ્રકારના પ્રૌઢ આડંબર પૂર્વક ગુરૂપ્રવેશ છે મહેસવ–આદિ દ્વારા વર્ષમાં એક વાર પણ તીર્થની પ્રભાવના અનેક યોગ્ય જીવોના 8 હે યામાં ભગવાનના શાસન પ્રત્યે બહુમાન પ્રગટે એવી શાસનની મર્યાદા મુજબ યથા
શકિત કરવી જોઈએ. # ૧૧-આલોચના : પ્રાય: ધનથી સાધ્ય એવા દશ કર્તવ્ય વર્ણવ્યા બાદ જ્ઞાનિએ { પ્રતિવર્ષ જઘન્યથી એક વાર તે સદગુરૂ સમક્ષ જીવનમાં કરેલા પાપની આલોચના કરવાનું ફરમાવે છે. આલોચના વિના જીવનમાં થયેલા પાપોની શુદ્ધિ થવી શકય નથી. પાપારૂપ શલ્યને આલેચ્યા વિના જે આત્મા મૃત્યુને પામે છે તેનું “શશયમરણ” કહેવાય છે. એવા જીવની સદ્ગતિ થવી મુકેલ છે.
૩-પૌષધવ્રત # ધર્મની પુષ્ટિ કરે તેનું નામ પૌષધ આત્માના ધર્મને પિષે, નિર્મલ કરે તેવી ક્રિયા છે છે તે પિષધ. ચાર પ્રહાર કે આઠ પ્રહર માટે સઘળા પાપ વ્યાપારનું વજન કરીને કરવાને શું છે અને તેમાં કેવળ સમ્યગ્દર્શન જ્ઞાન–ચારિત્રની આરાધના તથા દેવવંદનાદિ ક્રિયા છે 8 તત્વશ્રવણ. સ્વાધ્યાય આદિ કાર્યો જ કરવાનાં છે પરંતુ ઉંઘવાનું, વાતચિતે, નિંદા શું
કુથલી આદિ કરવાના નથી. આ પૌષધ, એ વિરતિની ક્રિયા છે. જીવનભરની સામાયિક- 3 છે સર્વ વિરતિની શિક્ષા માટેની તાલીમ છે. પૌષધના અઢાર ને ટાળવા પૂર્વક અને ઉદાયન છે { રાજર્ષિની જેમ વિધિપૂર્વક તથા તત્વચિંતામાં રહીને કરાયેલે પૌષધ, આભાને સર્વવિરતિના છે. આ ભાવ પેદા કરી કાળ–સંગાદિની અનુકુળતા મળી જાય તે કેવળજ્ઞાન પમાડી શિવસુખને ૪ છે પમાડનાર બને છે. આ પર્વાધિરાજમાં આ પૌષધવ્રતની પણ આરાધના થઈ શકે છે. આ
સવસૂત્રશિરોમણી શ્રી કલ્પસૂત્ર વાંચન-શ્રવણ પર્વાધિરાજના ચોથા, પાંચમા, છઠ્ઠા અને સાતમા એ ચાર દિવસમાં સવાર-બપોર- . છે ઉભયટેક થઈને પૂ. ગુરૂમહારાજાઓના શ્રીમુખે શ્રી ક૯પસૂત્ર-ટીકાનું વાંચન શ્રવણ અને ૨ મ જયાં પૂ. ગુરૂ-મહારાજાઓને વેગ ન હોય ત્યાં પૂ. આ. શ્રી જ્ઞાનવિમલ સૂ. મ. રચિત A ઢાળિયાનું વાંચન-શ્રવણ થાય છે. તેમાં મુખ્યત્વે ચરમતીર્થપતિ શ્રી મહાવીર પરમાત્માનું !