________________
જેમ/રજા તથા ૪૦૮૮૬
– ૩
'હા'/૨ દેશો/k(રક ૬ સા. શ્ર૯રુરજમલ 22121 ano BRYOY W Tezlode pell del
]
II
|
તેત્રીઓ:- જી. પ્રેમચંદ મેઘજી શુક્ર :
. ( ઈ) હેમેન્દ્રકુમાર જજસુજલાલ શાહ,
જોટ) સુરે ચદ જેઠ
( ) ૨ાજાચક પકજી ગુઢકા
(જa)
( અઠવાડિક) आज्ञाराछा विराहदा च, शिवाय च मवायच
છે. વર્ષ ૪] ર૦૪૭ ભાદરવા સુદ-૨ મંગળવાર તા. ૧૦-૯-૯૧ [ અંક ૫-૬ હું વાર્ષિક લવાજમ રૂા. ૪૦ ].
[ આજીવન રૂા. ૪૦૦
પર્વાધિરાજની પાવન પધરામણ..
–સ્વ. પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા ! અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માઓ જગતના જીવને અનંત દુખમય છે સંસારથી છૂટી અનંત સુખમય પરમપદ (મેક્ષ)ને પામી શકે, એ માટે એના ઉપાય 8 તરીકે સમ્યગ્દશન-જ્ઞાન-ચારિત્ર સ્વરૂપ મેક્ષ માર્ગની સ્થાપના કરે છે. તે મોક્ષમાર્ગની છે આરાધના માનવભવમાં જ સંપૂર્ણ પણે થઈ શકે છે. મહામાર્ગની આરાધના કરવા જેવો જ માનવજીવનને અન્ય કેઈ ઉરચ સદુપગ નથી, પરંતુ જે આત્માઓ હમેશા કર્મના
યેગે ધર્મ કરવાના સંગ ધરાવતા નથી કે કરતા નથી, તેઓ પણ જીવનમાં મોસા- 4 R માર્ગની આરાધનાથી વંચિત ન રહી જાય, તે માટે અનંતજ્ઞાનીઓએ દર્શાવેલ પર્વ દિવસનું આરાધન ઘણું જ ઉત્તમ કેટિનું છે. તે તે પર્વોની આરાધના તે તે દિવસે સાથે નિયત થયેલી છે, આથી માત્ર આરાધનાનું જ મહત્વ છે, પણ આરાધના માટે અનંતજ્ઞાનીઓએ નિયત કરેલી પર્વતિથિઓનું મહત્વ નથી. એવું શ્રી જૈન શાસનના પરમાર્થને પામેલે કઈ સુજ્ઞ મહાનુભાવો બેલી શકે નહિ.
“આરાધના કરે ! કયા દિવસે કરવી તેની ચર્ચા ન કરે.” આવું જે કંઈ બોલે છે છે તે યોગ્ય નથી. પાકિ, ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણ કરવાની ભગવાને જેમ
આજ્ઞા ફરમાવી છે, તેમ તે તે પ્રતિક્રમણ કયા દિવસે કરવાં તે પણ સ્પષ્ટ શબ્દોમાં
શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે. જ્ઞાનિઓએ ત્યાં એવું નથી ફરમાવ્યું કે પંદર દિવ- છે 5 સમાં ગમે ત્યારે પાક્ષિક પ્રતિક્રમણ કરે, ચાર મહિનામાં ગમે ત્યારે મારી પ્રતિક્રમણ !