SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ GOOG 0 શ્રી જૈન શાસન (અઠવાડિક) 0 0 poe Reg. No. G/SEN 84 oppo એકહિતી Yo • अइपसरियावि लच्छी गरुयाण मणं ण तरलेइ 000404 0 0 0 0 0 0 0 0 ગમે તેટલી લક્ષ્મી મેાટા પુરુષોના મનને ચંચલ કરતી નથી. હું આત્મન્ ! તુ' વિચાર કે પૂર્વના મહાપુણ્યશાલિ હતી દરિદ્ર 0 0 પાસે જે શ્રી મતાઇ તેમાંની કેટલી તારી પાસે છે ? તેમની શ્રીમતાઇની અપેક્ષાએ તે તુ સાવ જ મૈં છે. છતાં પન્નુ તારા પુણ્ય ચૈાગે તને જે કાંઇ શ્રીમ'તાઈ પ્રાપ્ત થઇ છે તેના તુ' વાત- 0 ” વાતમાં ગવ કરે છે તો વિચાર તારુ શુ થશે ? આ શ્રીમંતાઇ ગ કરવા જેવી છે કે ॥ શ્રીમ’તાઇના સદુપયોગ કરવા જેવા છે ! જે તું શ્રીમતાઇના ગવ કરીશ તે આજના શ્રીમતાની જગતમાં શી આબરૂ છે ? લેાકેા જ કહે છે કે તેનું નામ મૂકે ! અને ॥ શ્રીમ'તાઈના સદુપયોગ કરે, બધાને વહેંચીને આપે તે તેની પ્રશ'સા થાય છે. આજે ( તે મેળવેલી લક્ષ્મી પણ વખાણવા લાયક છે ખરી ? આજે માટાભાગની પાસેની લક્ષ્મી મેં પાપાનુબધી પુણ્ય વાળી છે. પાપ કરે તો જ તેનુ' પુણ્ય ફળે તેવી હાલત છે તે તેના 0 મેં જરાપણ ગવ કરવા તે તને વ્યાજબી છે ? 0 0 0 0 0 0 0 0 મહાપુણ્યદયે જનકુળમાં જન્મેલા એ પુણ્યાત્માએ ! તમે સૌ શ્રી મહાવીર 0 પરમાત્માના અનુયાયી છે. તે શ્રી મહાવીર પરમાત્માના આત્મા નયસારના ભવમાંસભ્ય ફત્વ પામ્યા તે પૂર્વે જે શ્રીમ'તાઇમાં આળાટતા હતા. તેા તેમના કુટુંબીએ તેમને ( હિત શિક્ષા દેતા કે- “આ શ્રીમંતાઈના ગવ કરવા જેવા નથી. અનેકને વહેંચીને () આ વાપરવા જેવી છે ? 0 0 માટે જો સઘળાય દારિદ્રયને દેશવટા દેવા હાય અને આત્માની અનતી અમીરીના Ö અનુભવ કરવા હોય તેા પ્રાપ્ત શ્રીમ'તાઈના જરા પણ ગવ ન કર. લક્ષ્મીનાં દાસ છે ( બનવાને બદલે લક્ષ્મીને દાસી બનાવ. ત્રણે લોકની લક્ષ્મી તારા ચરણમાં આળેાટશે. " માટે વિચાર... જા....! 0 0 0 0 0 પ્રજ્ઞાંગ | පපපපපපපපපපපපපපපපස જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) શ્રુત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લાટ-જામનગર વતી તતંત્રી, મુદ્રક, પ્રકાશકસુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણુ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યુ ફોન : ૨૪૫૪૬
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy