________________
૨૨૪ :
નજર સામે જોવા છતાં હજી કયાં પવાર ના પાવર ઓછા થાય છે ! ભજનલાલને હજી કર્યાં ભજન ગાવાની ઇચ્છા થાય છે ?
ચીમન પટેલને કયાં ચિંતા ઉપજે છે ? મસ આ લેાકમાં ભેગુ થાય એટલુ કરી લે!! આજ આ ભૂતડાઓની નેમ છે!
પ્રજા કયારેય સુખી થવાની નથી ! ભાજપને રામરાજ્ય ઉતારવું' છે! પણ એ ભાજપને કયાં ખબર છે રામ કાણુ હતા ? તેને તેા રામના નામે મત જોઇએ છે ! માકી રામની વાત કરનાર ભાજપને શુ ગૌવČશ હત્યા બંધ કરવી છે? ઢ ઢેરામાં આવી વાત કરનાર ભાજપના શાસનમાં સુરતમાં સૌથી વધુ પશુએ કપાઈ રહ્યા છે! આજે રી'ગરોડ પર આવેલ બકરાઆની માર્કેટમાં ખટારે ખટારાએ ભરી ભરીને ઠલવાય છે. મારા અંદાજ મુજબ સુરતમાં દરરાજ બે હજાર તા માત્ર ખકરાજ કપાઈ જતા હશે. અને ગાય અને બળદો ને તે દરાજ ખેચી ખે'ચીને પકડી જનારા કસાઈએ કેટલીયે કાપી નાખતા હશે ! અરે અમદાવાદ મહાનગરપાલીકા ના તા રેકેર્ડમાં ખેલે છે કે અગાઉના કૈાંગ્રેસના શાસનમાં જેટલા ગાય-વાછરડા બળદ કપાતા હતા તેનાથી કંઇ ગણી હત્યા છેલ્લા ચાર વરસના ભાજપના શાસનમાં થઈ છે! એ આંકડા ઘણા મોટા છે. જો ભાજપને ગૌવંશ હત્યામાં પણ રસ હાય તે તેની સત્તા વાળી કાર્પારેશનમાં જ કેમ આટલી હત્યાએ થાય છે ! પણ માત્ર રાજકીય સ્ટંટ છે. મત મેળવવા જે કરવુ’
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
પડે, લખવુ પડે, ખેલવુ' પડે, તે તેટલા પુરતું ખાલી જવાનું! ચુ'ટણીના દિવસે જ મારારીબાપુની જાહેરાત આવી કે જે ગૌવ‘શ હત્યા અટકાવે તે પક્ષને મત આપે. સ્પષ્ટ ભાજપના ઉલ્લેખ સાથે જાહેરાત થઇ શકે તેમ ન હતી. કારણ કે આ વખતે ચુંટણી કમીશ્નર શ્રેષાન નાગની જેમ ભાજપને ડ'ખ મારવા તૈયાર હતા.'જરા પણ રાજકીય પક્ષ દ્વારા ધાર્મિક લાગણી ઉશ્કેરાય તેવુ' લાગે તેની ચુંટણી રદબાતલ ઠરે તેવી કલમના કડક અમલ કરાવનાર હતા. જેથી ધર્મનુ` કા` વિશ્વહીન્દુ પરીષદે સભાળ્યુ ! અને વિશ્વહિન્દુપરીષદનીએ જાહેરાતમાં મારારીબાપુના સંદેશ હતા. આડકતરી રીતે ભાજપને મત આપે! તેવા ભાવ નીકળતા હતા. મારારીબાપુ જેવા સ ંતાને પણ આ રાજકારણીએ મત મેળવવા તેમના નામને વટાવવા માટે ખેંચી લાવ્યા. (આ વખતે ગુજરાતમાં કેમ કેાઇ જૈનસાધુ બહાર ન આવ્યા તેનુ આશ્ચર્યું છે! બાકી કેટલાક અણુસમજુએ આવા સમયે ટેકા જાહેર
કરવા
મહાર કુદી જ પડે) આ સમયે મારારીબાપુએ અમદાવાદ સુરત કે મુંબઇની મહાનગરપાલિકા માટે ગૌવંશ હત્યાના ભાજપ અમલ કેમ નથી કરતું તે જાણી લેવુ' જોઇએ. મુ`બઈની મહાનગરપાલીકા જ દેવનારનું કતલખાનુ' ચલાવે છે. અને દ૨રાજના દસ હજાર ઘેટા બકરા અને એક હજાર ગાય-ભેસ-બળદની કતલ થાય છે. ત્યાં ‘પણ હિ દુઓના નારા ગજવતી શિવશેનાનુ શાસન છે. ખરેખર બધી વાતા ઘણી વિચારણા માંગે છે. કાઇપણ
આ