________________
૨૨૦ ?
: શ્રી જૈન શાસન (અઠવાડિક) વફાદારી કેળવી નિર્ભય બની જાઓ! શાસન જેના હૈયે હોય તેને બીજી ચિંતા શી?”
૯૧ વર્ષની વૃદ્ધ વયે તેઓશ્રીના આવા ખમીરવંતા ઉદગાર સાંભળી સૌના હૈયા હાલી ઉઠયા, નેત્રે સજળ બની ગયા, ભીતી ચલી ગઈ અને મસ્તક એ પૂજ્યગુરૂષના ચરણમાં ઝુકી ગયા. સૌના અંતર પોકારી ઉઠયા કે–આપણે મહાન પુણ્યદય છે કેઆવા વિષમકાળમાં આવા એક મહાન શાસનનિષ્ઠ પુણ્ય પુરુષના દર્શન-વંદન અને તેઓશ્રીની સુવિશુદ્ધ મિક્ષમાર્ગ પ્રરૂપક ધર્મદેશનાના શ્રવણને સુગ આપણને સાંપડશે. 'હવે તે એ મહાપુરૂષની ધર્મદેશનાને ઝીલવાનું અને ઝીલીને જીવનમાં તેને અમલ કરવાનું સામર્થ્ય પ્રગટે એજ અભિલાષા સાથે આ મહાપુરૂષ દીર્ધાયુ બની ચિરકાળ પર્યત આપણા જેવા અને કેને ઉદ્ધાર કરતા રહે એવી શાસનદેવ પ્રત્યે પ્રાર્થના..
(જિનવાણી) આવા યુગપ્રધાન સમ પુણ્યપુરૂષ આપણી વચ્ચેથી ૨૦૪૭ ના અષાઢ વદિ-૧૪ ના સમાધિને સુંદર સંદેશ સુણાવતાં સુણાવતાં સ્વર્ગની વાટે સંચરી ગયા છે. પણ જીવનની છેલી ક્ષણ સુધી શાસ્ત્રચુસ્તતા અને સિદ્ધાંતનિષ્ઠાની વફાદારીને જે ગારૂડિક મંત્ર આપ
ને આપીને ગયા છે તેનું જ આપણે સૌ આપણા જીવની જેમ જતન કરીએ તે જ તેઓશ્રી પ્રત્યેની સાચી કૃતજ્ઞતા અને શ્રદ્ધાંજલિ છે. આવી અણનમ અડગતા આપણું સોના જીવનમાં બની રહે તેવી દિવ્ય આશિષ હે પરમકૃપાલ! પરમ ગુરુદેવ સદૈવ અમારી ઉપર વરસાવે..! સિદ્ધાંત સાર સમુચ્ચય
–શ્રી પદ્યાનિક
* ભુતકાળ કરતા ભવિષ્યકાળ અનંતગણું વધારે છે. –ભગવતી ૧૨ શતક
પગ મસ્તક ડોક વિગેરે મનુષ્યના અંગોપાંગ છેદવાથી મનુષ્યને વેદના થાય તેટલી વેદના પૃથ્વીકાય આદિ ને મર્દન કરવાથી થાય છે. -આચા. ૧ શ્રુતસ્કંધ યવન કાળે તેવા ચિન્હ થવાથી દેવતાઓને પણ જરા (ઘડપણ)ને સદ્દભાવ છે.
-આચા, ૧ શ્રુતસકંધ અભવી જીવને હું ભવી છું કે નહિ આવું કદાપિ તેને ચિતત (વિચાર) આવે
–આચા. ૧ શ્રુતમહાવિદેહમાં જઘન્યથી ૧૦ તિર્થંકર હોય છે અને કોઈ કહે છે કે-૨૦ હોય ત્યાં મતાન્તર જાણવું.
-પ્રવ, સે બૃહત્કૃતિ
નહિ.
*