________________
૨૧૪ :
તેમની વાણીથી અજાઈ ગયા હતા. પૂછ્યાઇ ભરેલી પ્રચ’પ્રતિભા જોઇને સૌ કાઇ ગભરાતા હતા. ખુશામતીઆએ ખુશામત કરવામાં શુરા હાય ! શ્રીમાને પરવાહ ન હાય ! સામાન્ય વર્ગ પેાતાની અશિકત સમજતા હાય ! અને આરાધકો પોતાની આરાધનામાં મસ્ત હાય !
કાણુ સમજાવે કે સાધુ ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તે અને સૌને વર્તાવે ? સાધુ જ્ઞાન—યાનના બળથી જીવે અને સૌને તે જ ખળ જીવાડે,
કાણુ એમને કહે કે ૫૨-કલ્યાણુના ફળનું બીજ તે સ્વકલ્યાળુમાં જ પડેલ. છે ? સ્વકલ્યાણુ શાસ્ત્રાજ્ઞાન પાલનમાં જ છે. સાધુ વળી રાય ને રાંકને એક જ જાણે. તારા–મારાના ભેદભાવ સાધુને હાય નહી. સાધુને માટે સૌ સરખા. વળી સાધુને માન-અપમાન કે સન્માન હોય ખરા ?
સિદ્ધસેન દિવાકરસૂરી રાજાની શેહશરમમાં તણાયા. વારે-તહેવારે પાલખીના ઉપયોગ થવા લાગ્યા. હવે, વારા આવ્યે ગામેગામ વિહારનેા. આ વિહાર પણ પાલખીમાં જ થવા લાગ્યા. જયણાપૂવ કના પાદ વિહાર પ્રાય: લુપ્ત થવા લાગ્યા, ભારવાહક મજેથી પાલખી ઉચકી ચાલ્યા જતા હતા. નાનકડા શિથિલાચાર સેવવાના શરૂ થઇ ગયા.
♦
સેવાતા શિથિલાચારનીજાણુ વૃધ્ધ વાદિદેવસૂરીને પડી, હૃદયક પી ઉઠયુ.. શું દિવાકર પણ શેહશરમમાં તણાઈ ગયા ? તેને પણ લેાહેરી ભરખી ગઇ ? સદ્દભાગ્યે
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
તેઓના ગુરુદેવ જીવતા હતા. તેઓની કાયા અતિવૃદ્ધાવસ્થાથી ઘેરાયેલી હોવા છતાં પણ ગુપ્ત રીતે આવીને પાલખીવાહક તરીકે ગોઠવાઇ ગયા.
રાજભવન તરફ પ્રયાણ શરૂ કર્યું. ગુરુદેવે શિષ્યને ઉપાડયા, મહામહેનતે મકાન બહાર લાવ્યા પરંતુ ભાર કેમે કરી ખમાતા નથી. પગલા માંડવાની શિકત પણ રહી નહી. કેવી અપાર કરુણા ! શિવિલાચારથી પાછેા વાળવાની કેવી ઉત્કૃષ્ટ ભાવના ! સન્માગે પ:છા વાળવા કેટકેટલું કષ્ટ સહન કર્યું...! ખરેખર ! ધન્ય છં તેમની નમ્રતાને !
ધીણુ ધીણુ પગલા પડતા જોઇને માનગજે ચઢેલા શિષ્યે સ`સ્કૃત ભાષામાં પૂછ્યું, ' “સ્કન્ધ કિ તવ ખાદ્યતિ ?” શું તારા ખભે બહુ દુઃખે છે ?
“માન ગજરાજે ચઢી બેઠેલા સિદ્ધ સેનસૂરીથી ખાદ્યતે” માલવાને બદલે ખાદ્યતિ” એલાઈ ગયું.”
આ સાંભળી ગુરુદેવે પણ હસતા હસતા સૌંસ્કૃત ભાષામાં સણસણતા જવાબ પાઠે વાળ્યા, “ન તથા ખાદ્યતે સ્કન્ધા યથા ખાતિ બાદ્યતે” જેટલેા ખલા દુ:ખતા નથી એટલા ખાદ્યતિ પ્રયાગ દુ:ખ છે.
વળતા જવામ સાંભળતા જ સિધ્ધસેનસૂરીજીના સાડાત્રણ કરોડા રૂવાડાં ઉભા થઇ ગયા. મનેામન ખેલાઈ ગયુ` કે “મારા ગુરૂજી સિવાય મારી ભૂલ કાઢનારા કોઈ માડી જાયા આ વિશ્વમાં હજી તે પાઠયા નથી” શું આ વૃધ્ધ પાલખીવાહક મારા