________________
(
શ્રી જિનશાસન શણગાર, અણનમ અણગાર, ભવ્ય જીના તારણહાર - પૂ. આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મ. ના સ્વર્ગગમન પ્રસંગે
R ગુરુ વિરહ ગીત
( રાગ..બાબુલકી દુઆએ. ) સાચે સિદ્ધાંત બતાવીને, ગુરુદેવ હવે ચાલ્યા ગયા, આથી અશ્રુધારા વહે, ગુરુ યાદ અમને સતાવશે; પાદરા ગામના કેહિનુર હીરા, રામચન્દ્રસૂરીશ્વર ગુરુરાયા. માતા સમરથ લાડકવાયા, પિતા છેટાલાલ કુલ જાયા. નામે ત્રિભુવનકુમાર હતા, લઘુ વયમાં ગુરુ ત્યાગી બન્યા. સાચે સિદ્ધાંત૧૫ અરિહંતના માર્ગે ચાલીને, સૂત્ર સિદ્ધાંતની રક્ષા કરીને, ભવ્ય જીને જ્ઞાન દઈને, બંધિબીજના દાન દઈને, પંથ ભૂલેલા માનવને, સત્યને રાહ બતાવી ગયા. સાચે સિદ્ધાંત. ૨૬ ચાંદશી સેહે સૂરત ગુરુની, દિવ્ય પ્રકાશ ફેલાવી ગયા, સવિ જીવ ઉપર વાત્સલ્ય વરસાવી, પ્રેમની જ્યોત જગાવી ગયા, મનડા જીતી, દિલડા જીતી, કર્યો આમ હવે વાસ છે. સાચે સિદ્ધાંત છે ! ભવ અટવીમાં ભૂલેલાને, સાચો રાહ બતાવી ગયા, કલિકાલમાં કહપતરૂ ગુરુવાર, જૈનશાસન હાવી ગયા, મિથ્યાત્વ સહુને ઓળખાવીને, સમ્યગ્દર્શન દાતાર રે. સાચે સિદ્ધાત. ૪ ૧ ગુરુદેવ અમારા છો પ્યારા, છે સિતારા જિનશાસનના, શુદ્ધ, મારગ બતાવીને, ઉપકારી બન્યા છે ભવભવના, અમારી આંખોના તારા, રામચન્દ્રસૂરીશ્વર ગુરુ સારા. સાચો સિદ્ધાંત છે વિનવું સદ્દગુરુ અમ હૈયામાં, ભરજે પ્રેમના પીયુષને, ગુરુ ગુણ ગાવા માંગુ આજે, આપે અંતરના આશિષને, વંદન કરતાં ગુરુ અંતરથી, અમે પાવન થઈએ આજ રે. સાચે સિદ્ધાંત ૬ 8 સંવત બહાર સુડતાલીશ સાલે, આષાઢ વદિ ચૌદશ દિવસે, ચતુર્વિધ સંઘને નિરાશ કરી, કર્યું સ્વર્ગ પ્રયાણ રે, સંઘને છેડી ગુરુવર ચાલ્યા, અમ હવે શોક અપાર રે. સાચે સિદ્ધાંત. ૭ આપનો વિયોગ સાલશે અમને, કેટી કેટી વંદન ગુરુવર તમને, સાહેબ ! સાહેબ, કેને કરશું, અજ્ઞાન તિમિર કયાં જઈ હરશે ઉદધાર કરજો હે ગુરુવ૨૫ કરજે દિવ્ય સહાય રે. સાચો સિદ્ધાંત. ૮ !