________________
૧૫૮ :
: જૈન શાસન (અઠવાડિક) તા. ૧૩-૮-૯૧ મહિમા ગાતે અલૌકિક ગ્રંથ.
શાસનના શ્રમણરતનો' -જૈન શાસનમાં સમયે સમયે એવા સમર્થ શાસન પ્રભાવિકા સા વીરને નીકળ્યાં જેમની ઉત્કૃષ્ટ તપસ્યાઓથી શાસનની તિહાસિક પરેપરાને ભાવી છે. શ્રી જૈન શ્વે. મૂ. સમુદાયના વિભિન્ન ગરોના પૂર્વકાલિન અને વર્તમાનમાં વિચરતાં પ્રભાવક સાધવીરની અનુપમ ગાથાને ગ્રંથમણિ.
જૈન પ્રતિભા દશન” :-પુરૂષાર્થ અને પરાક્રમના બેવડા બળથી આગળ આવેલા, દેશ-વિદેશ વસતા, સમાજ જીવનના વિવિધ ક્ષેત્રે યશનામી બનેલા, જૈન સમાજના ચારેય ફરકાઓના અગ્રણી–પ્રતિભાસંપન શ્રાવક તથા શ્રાવિકાના જીવન પ્રસંગે આ ગ્રંથમાં આલેખાશે
સંસ્કૃતિના દીપસ્તંભ સમા આવા ગ્રંથરને જેન શાસનનું સંદેવ સંભારણું બની રહે તેવા આ કાર્યને સુસંપન બનાવવામાં સહભાગી બનવા અમારૂં આપ સૌને નિમંત્રણ છે. અનુમોદના-આશીર્વાદ-શુભેચ્છાઓ વંદના-સીજન્યમાં આપને સહગ અમને આશા-ઉત્સાહથી ભરી દેશે. રૂબરૂ મુલાકાતની જરૂરત જણાતી હોય તો આપને અનુકુળ સમય જણાવશે.
નંદલાલ દેવલુક સંપાદકની વંદના જૈન શાસન-ચતુર્થી વર્ષારંભ વિશેષાંક પ્રસંગે શુભેચ્છા
શુભેચ્છકે જયંતિલાલ ત્રિભોવનદાસ સંઘવીની પ્રેરણાથી બાબુલાલ ચત્રભુજ સંઘવી
શાહ શાંતિલાલ કેશવલાલ અંબિકા ટેક્ષ ટાઈલ ટ્રેડર્સ
પારસ સ્ટેસ ૩૩૬-એ રામ કલેથ મારકેટ,
૨૬૭૮ કુવારા, રેવડી બજાર, અમદાવાદ
ગાંધી રોડ, અમદાવાદ
સંઘવી જયંતિલાલ ત્રિભવનદાસ
મહાવીર સ્ટીસ
દેશાઈ ધીરજલાલ હરગોવિંદદાસ એફ-૮ ગુંજન એપાર્ટમેન્ટ, ઉમાસુત ફલેટની સામે, વાસણ અમદાવાદ
૨૬૮૧ ફુવારા ગાંધી રોડ, અમદાવાદ-૧