________________
% સહન કરતાં સમાધિ સધાય , –સ્વ. પૂ. આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા
અકસ્માતે પણ કયારેક સ્મરણીય બની જાય છે. દ્ધિ. વૈ. વ. ૧૧, ૨૦૪૦ માં પૂ. શ્રી દાનસૂરિજી જ્ઞાન મંદિરમાં આ ગુણાનુવાદ પ્રવચન અપાયું હતું ત્યારે ગુણાનુવાદ તરીકે પૂજય પાદશ્રીજીનું આ અંતિમ પ્રવચન હતું. એ કેઈને જ ક૯૫ના નહી. આ સુભગ અકસ્માત હતું. આ અતિમ ગુણાનુવાદ પ્રવચન પૂજયપાદ શ્રીજીએ પિતાનાં પરમગુરૂદેવ પૂ. આ. ભ. શ્રીમદ્દવિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા વિશેનું જ આપ્યું હતું. છેલ્લા ગુણાનુવાદ પિતાનાં જ ગુરૂદેવનાં કર્યા આ પણ એક સમરણીય અકસ્માત ગણાય. સાદા શબ્દોમાં ગુરૂદેવને હૃદ્ય પરિચય આપી જતાં પૂજ્યપાદ શ્રીજીના આ પ્રવચનમાં તેઓશ્રીના આશય વિરૂદ્ધ કશું છપાયું હોય તે ત્રિવિધ ત્રિવિધ ક્ષમા યાચીએ છીએ. સં. ]
આજે જે મહાપુરૂષની તિથિ છે તે અમારા માટે પરમ ઉપકારી થઈ ગયાં છે. આ આજે અમે જે કાંઈ પામ્યા તે એમને પ્રતાપ છે. અમને સાધુપણું પમાડનાર, ભણાવીને 8. તૈયાર કરનાર, સંયમ-જીવનની આરાધના કરાવનાર આ મહાપુરૂષે - જે ઉપકાર કર્યો છે. છે. તેનું વર્ણન થઈ શકે એમ નથી.
તમને ખબર નહીં હોય, કે જીવનભર એમણે એકાસણા કર્યા છે. વિશિષ્ટ તપશ્ચર્યા છે. કરવા છતાં એકાસણા ચાલુ જ રાખ્યાં હતા. એ ભરબપોરે થંડિત બહાર જાય. કદી 8 વાડાને આશ્રય લીધો નથી, ભરતડકામાં મલપતા હાથીની જેમ ચાલતા–એવી એમની 8 સહનશકિત હતી, એમણે જે રીતે સંયમ પાળ્યું અને પળાવવાની જે મહેનત કરી છે તેના ઉપકારની વાત થઈ શકે તેમ નથી. અમને ભણાવવા માટે એ વસ્તુઓનો ત્યાગ કરતા અને એ રીતે અમને તૈયાર કર્યા. એમને ઉપકાર દરેક સાધુઓ પર છે. એ જે છે જે રીતે સંયમ જીવ્યાં. સાધુઓને એમણે જે રીતે તૈયાર કર્યા. એનું વર્ણન છે ! એ જ જાણે.
અમે જે કાંઈ અભ્યાસ કર્યો તે એમના પ્રતાપે. પોતે ત્યાગ કરીને અમને ભણાવામાં ? આગળ વધાર્યા આ રીતે એમણે બધાને તૈયાર થર્યા. આને કારણે આજે બધા એમને ! યાદ કરે છે. આજે અમે એમને યાદ કરીએ છીએ તે “અમારામાં કંઈ જ નથી” એમ લાગે છે.
પૂ. શ્રી બાપજી મહારાજ એમને રેજ યાદ કરતા. એ કહેતા કે “આ સમુદાયના છે રન છે.” એમણે સંયમ પાળ્યું એવું પાળનારા આજે ઓછા દેખાય છે,
૫ એ ભરબપોરે બહાર થંડિલ જતા. ભારે તડકો હોય તે પણ જાણે કંઈ જ ન 8 હેય તેમ ચાલતા. સહન કરવા માટે એમણે ઘણે ઉદ્યમ કર્યો હતે. સહન કરવા માટે