________________
ક
૧૦૯૬ :
શ્રી જૈન શાસન (અઠવાડિક) 5
છે કાર્યોને અને મહારાજજીના વિચારને ઉકત રીતે સમજનાર અને જાણનાર ભારતના દરેક આ ખૂણેથી જાગશે એ જાગશે એટલે જાણે કે દીપકે સર્જાશે. અને એ દીપકે ફરીવાર છે છે દીપશિખાઓ પ્રગટાવશે. એની તેજધારાથી ભારતભર ભરાઈ જશે. આ મહાન કાર્યમાં 8 સત્યની અસ્મિતા સબળ થશે. એ વખતે એની આંખમાં ચમક હશે. એના સસ્મિત છે છે હઠ પર એક નામ હશે, મહારાજજીનું ! એ નામ સૈકાઓ સુધી જીવશે. જ્યાં સુધી મેં સત્યને સાગર ભરતીમા હશે ત્યાં સુધી એના તરંગેતરંગ પર મહારાજજીનું નામ હશે. ! એ નામના આધારે ઈતિહાસે ગીત ગાશે. દંતકથાઓ દશે દિશામાં રમ્યાં કરશે જીવન કથાઓ આનન્દભર્યા તાલમાં રમ્યા કરશે. યશોગાથાએ મેરૂ પર્વતની ટોચથી સાત સાગર સુધી મતી વરસાવશે. આકાશે સૂરજ ઉગશે ત્યારે એના પહેલાં કિરણ પર છે મહારાજજીનું નામ અંકિત હશે ! તે આકાશમાં ચન્દ્રમાં ઉગશે અને એની ચાંદનીમા 6 ટોળે વળીને તારાઓ ચર્ચા કરશે કે “મહારાજજીનું પુણ્ય હતું માટે મહાન હતા ? કે હું મહાન હતાં માટે પુણ્યવાન હતા ? તારાઓના પ્રતિબિંબ ઝીલીને તળાવે વૃક્ષોને આ 4 વાત કરશે. વૃક્ષે આષાઢી અમાસે અગ્નિદાહમાં વપરાયેલા ચન કાણોની ઇર્ષા કરશે. અને “નમુણ્યમેવ સાધીયાન” વાળી જગન્નાથની ઉકિત બેટી પડશે. કેઈ ગભરૂં બાળ ? રતું હશે ત્યારે માતા આ નામની બાળવાર્તા કહેશે ને એ બાળ હસવા માંડશે. 5
ખુમારીની વાત કરનારા આ નામ આવતાં જ પિતાની ખુમારીને શબ્દરમત તરીકે જે સવીકારી લેશે. આ નામથી રોતલ લોકેની છાતી લોખંડી, અને લોખંડી કેની છાતી 8 8 વજની બનશે.
ત્યારે આ નામ મંત્રી બની જશે. જેમ બ્રહ્મચર્યના ઉપાસકે સ્થલપ્રભનું છે છે નામ લે છે તેમ સત્યના ઉપાસકે આ નામ લેશે. અને આ નામ સાથે છે સિદ્ધિઓ સંકળશે. છે જે રીતે સત્ય પૂજાય છે. અને સત્યની જાળવણી થાય છે તે રીતે આ નામ પૂજાશે. છે અને આ નામે સજાયેલા ઈતિહાસે સચવાશે. જયાં સુધી આકાશમાં સૂર્ય-ચન્દ્ર, ગ્રહ, છે નક્ષત્રો અને તારાઓ છે. જયાં સુધી આ તમામ તેજસ્વી છે. ત્યાં સુધી આ નામ અક૨ બંધ છે અને એની પૂજ્યતા પણ અકબંધ છે. છે પૂજ્યશ્રી કહેતા હતા કે B - અ ટે) અe) અને કઈ જજીછે શ્વઝJી પણ!
બધાયને મોક્ષમાં લઈ જવાની હતી. બધાયને સંસારનો રસ નિચોવી નાંખવાની હતી. 8 આપણે એમના વારસદાર છીએ. આપણે પણ આજ ભાવના હોવી જોઈએ. દુમન માટે ?