________________
228
Shri Jaina Conference Herald.
अथ गाथाक्षरार्थः । ' पुत्त' इति द्वारपरामर्शः । इह कश्चित् प्रचुरद्रव्यसहायो वणिग्भार्यायुगलसमन्वितो राष्ट्रान्तरमवागमत् । तत्र चैकस्यास्तत्पत्न्याः पुत्रः समजनि । एवं च ' सवत्तिमायाडिंभगत्ति' तस्य डिंभकस्य बालस्य तयोर्मध्यादेका माता सवित्री अन्या च सपत्नी संपन्ना । ' पइमरणत्ति ' दैवदुर्योगाच्च लघावेव तस्मिन्पुत्रके यशःशेषतां ययौ स वणिक् । डिंभकश्च न जानाति का मम जननी तदन्या वा । तदनु निविड माया सहाया प्राह सपत्नी । ममैषोर्थः पत्युः संबन्ध्याभाव्यो यतो मया जातोऽयं पुत्र इति । जातच तयोर्द्वयोरपि व्यवहारः प्रभूतं कालं यावत् । न च छिद्यsaौ । ततः ' किरियाभावे ' इति क्रिया व्यवहारस्तस्याः अभावे तयोः संपन्ने सति निपुणबुद्धिना प्राक्तकथानकोद्दिष्टेन मंत्रिपुत्रेण प्रोक्तम् । ' भागा दो पुत्तो' इति एष वां पुत्रो द्विभागीक्रियतां करपत्रकेण । तदर्धम पुत्रार्थयोर्भवत्योर्दास्यामी त्यानीतं च करपत्रं । यावत्पुत्रकोदरोपरि दत्तं तावत् ' बेइ नो माया' इति या सत्या माता सा ब्रवीति सस्नेहमानसा सती प्रतिपादयति यथा नो नैवामांत्य त्वयैतत् कर्तव्यम् । गृह्णात्वेषा मत्पुत्रमर्थं च । अहं त्वस्य जीवतोमुखारविंददर्शनेनैव कृतार्था भविष्यामीति । ततो ज्ञातं मंत्रिनंदनेन यदुतेयमेव माता | दत्तश्च सपुत्रोऽर्थ एतस्यै । निर्धाटिता चापरा । इति ।
"
Gujarati Translation.
હવે ગાયાના અક્ષરા કહીયે છીયે.—પુત્રઢારમાં આ વાત છે કે કાઇક પુષ્કળ પૈસાદાર વાણિયા એ સ્ત્રીઓ સાથે દેશાંતરમાં દાખલ થયા. ત્યાં તેની એક સ્ત્રીને પુત્ર થયેા. એથી તે બાળકની તે એ સ્ત્રીઓમાં એક સવિત્રી ( સગી મા ) અને બીજી સપત્ની ( સેાકય મા ) થઈ. બાદ કમનશીબે તે ખાળક નાના છતાંજ તે વાણિયા મરણ પામ્યા. હવે તે નાનેા બાળક તેા કઇ જાણતા નહી કે કાણુ મારી સગી મા છે અને કાણુ ખીચ્છ છે. એથી પેલી ભારે કપટી સાકયમા મેલી ઉડી કે પતિની આ માલમિલકત મનેજ મળવી જોઇએ, :કેમકે આ પુત્ર મે' જણેલા છે. આ પ્રમાણે તે એ જણીની લાંબા વખત લગી દરખારમાં તકરાર ચાલી, પણ તેને ખુલાસા થયા નહિ. ત્યારે તે એને ખુલાસા નહિ મળતાં પૂર્વે કહેલી કથામાં જણાવેલા નિપુણ બુદ્ધિવાળા મત્રીકુમારે આ રીતે કહ્યું; આ તમારા પુત્રના કરવતથી એ ભાગ કરીશું,અને તેને અકેક અર્ધ પુત્ર માગતી તમેાતે આપીશું. એમ ખેલી તેણે કરવત મંગાવીને જેવી. તે કરાના પેટ ઉપર ચડાવી કે તેટલામાં જે સાચી માતા હતી તે મનમાં સ્નેહવાળી હાવાથી કહેવા લાગી કે હું અમાત્ય, તારે એ કામ નહીજ કરવું. આ મારી સામ્યજ ભલે મારા પુત્રને તથા પૈસાને લ્યે, હું તેા એ જીવતાનું મુખકમળ જોઇનેજ આનંદી રહીશ. ત્યારે મત્રીકુમારે જાણ્યું કે એજ માતા છે; એથી તેણીને પુત્ર સાથે પૈસા સોંપ્યા અને ખીજીને દેશનિકાલ કહાડી.