SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ હરસની દવા અમારા દવાખાનામાં, એ જીવલેણુ દર૪થી પીડાંતા કાઈ પણ દરદીને, પહેલા ચાર દિવસ સુધી ખીલકુલ મફતઅમે આપીએ છીએ. દરેક દરદીને એક વખત આવી જઈને ખાતરી કરવાની અમે મજબુત ભામણુ *રીએ છીએ. આ રાગની ત્રાસદાયક વેદનામાંથી, વગર વાડુડકાપે ખચવા માટે, અમારી “ અર્થાન્તક ” દવા બીનહરીફ્ છે. તેનાથી અંદરના કે બહારના ગમે તેવા હરસ, મસા, ચસ્કા, દુખાવા, મગન વીગેરે તાબડતેમ દુર થઇ લેાહી વીગેરે બંધ પડી દરદ જડમૂળથી નીકળી જાય છે. ખાવાની દવા રૂ. ૧૫). લગાડવાની દુવા રૂ. ૫). સલાહ મફત. કાઇ પણ જાતના દરદ-રાગથી કંટાળેલાં સ્ત્રી પુરૂષોને અમે ખાસ એન્રતેમાસ કરીએ છીએ કે તેઓએ પાતાની વીગતવાર હકીકત અમને વગર ઢીલે લખી એકલવી. જે મળવેથી અમારા જુના જાણીતા અનુભવી સ્પેશ્યાલીસ્ટ ડાકટર ચાંદલીઆ તેના કેસ ઉપર ઘણુંજ સંભાળ ભર્યું ધ્યાન આપી તેને સંપુણ્` દવા અને ઇલાજની સલાહ બીલકુલ મફ્ત પુરી પાડશે. લખવા કરતાં જો ખની શકતું હાય તે રૂબરૂમાં મલવાથી વધારે ફાયદો થઇ શકે છે. સઘળે પત્રવહેવાર હમેશાં ખીલકુલ ખાનગી રાખવામાં આવે છે. અમારૂં મેન્સ એક વખત જરૂર અજમાવી જોજો. “ બાદશાહી યાકુતી ?? અસલ અને સાચી નામદાર સરકારમાં રજીસ્ટર થએલી નંબર ૨૨૯ ની તે એકલી ડાકટર ચાંદલીઆનીજ અનાવટ છે. અને એ બાબતને અમારા જાહેર ચેલેંજ તેહમંદ નીવડયા છે તે સઘળા જાણે માટે નકલીયાત દગાખોરાની ધૂળ જેવી બનાવટાથી ઢગાતા નહીં. પણ ખરી ડાક્ટર ચાંદલીઆનીજ “ મા દશાહી યાકુતી ” વાપરીને દરેક જાતની નબળાઇ દુર કરે, ઢીલાં પડી જ્ઞાનત'તુ અને નસાને સતેજ થવા દેએ, ચેહરા ગુલામી બનાવેા, ઉપરાંત કમજોર નસામાં નવું લેાહી અને વીર્ય ભરીને શરીરમાં જુવાની ને ઉત્સાહને જાથુકના ઝરા પેદા કરી અને સ*સાર સુખના લાહવો લઇ મનની મુરાદ પાર પાડા. કીંમત ૪૦ ગાળીની ડંખી ૧ ના રૂ. ૧૦). ૨૮ કાલબાદેવીરાડ—મુબઇ, ચાંદલીઆ કું.િ
SR No.536624
Book TitleJain Shwetambar Conference Herald 1915 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages62
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy