________________
રૉયલ ટોનીક પાઉડર.
કિમત તેલા એકને રૂ. ૧). (પિસ્ટેજ માફ) જંગલી પહાડોની વનસ્પતિમાંથી ખાસ અમારા હાથે જ તૈયાર કરેલી આ દવાથી ધાતુ (વિર્ય)ને લગતા સર્વ પ્રકારના દરેદે નાબુદ થાય છે, અને વિર્યને પુષ્ટ બનાવી, શરીરમાં ખરી તાકાદ પેદા કરે છે.
આ દવા અમે પોતે જ વેચીએ છીએ, કોઈપણ દુકાનદાર અથવા ફેરીવાળાને વેચવા માટે આપવામાં આવતી નથી, માટે અમારા સિવાય બીજા કોઈ પાસેથી આ દવા મળી - શકશે નહિ.
ઇનામ, કમીશન કે પૈસા પાછા આપવાની, કોઈપણ જાતની લાલચ આપવામાં આ વતી નથી. ફક્ત એક વખત વાપરી ખાત્રી કરો. બનાવનાર અને વેચનાર, ઠે. ત્રણ બંગલા, ઘાટકોપર મુંબઈ
એમ. પી. વીરપુત્ર.
જીર્ણ પુસ્તકેદ્વાર ખાતું હસ્તલિખિત પુસ્તક ધરાવનારાઓને
ઉત્તમ તક. આ ખાતા તરફથી સર્વને જાહેરખબર આપવાની કે જે જે ગૃહસ્થ, શ્રાવક કે શ્રાવિકા, ગોરજ, યતિ આકિ મહાશયને જૈન હસ્તલિખિત પુસ્તકો
જરાતી, પ્રાકૃત, સંસ્કૃત કે કઈ પણ ભાષાના કિંમત લઈ આપવાના હશે તેઓ પુસ્તકનાં નામ તથા પુસ્તકની કિંમત લખી મોકલાવશે તે તે ગ્ય લાયે ખરીદ કરવામાં આવશે. તેમજ જે મહાશય જાને અગર પોતાના માણ દ્વારા પુસ્તક લઈ બતાવવા આવશે તેની પાસેથી તુરતજ કીંમત નકકી કરી યંગ્ય પુરત રેકર્ડ લેવામાં આવશે. આ માટે પત્રવ્યવહાર તથા આ સંબંધી વાતચીત તદ્દન ખાનગી રાખવામાં આવશે. પત્રવ્યવહાર કરવા ઈચ્છતા સજજનોએ શ્રી જૈન શ્વ, કોન્ફરન્સ હેરલ્ડના તંત્રી રા, મેહનલાલ દલીચંદ દેશાઈ બી. એ. એલ એલ. બી. વકીલ હાઇકેટ ને તેના ઘેર લેહારચાલ લાલજી માનસિંગની બિલ્ડિંગ મુંબઈ સાથે કરે, અને વાતચીત માટે મળવું હોય તે ત્યાં તેમને મળવું.
તા. ક. આ નલિખિત પ્રતોને ઉપયોગી પુગ્ય રીતે જ કરવામાં આવશે એવી ખાત્રી આપવામાં આવે છે.