________________
જ્ઞાનવર્ધક પુસ્તક માળાનું પુ. ૧ લું-તૈયાર છે.
( કર્તા- બા રમણભાઈ મહી
J. પતરામ તથા તેમનાં પત્ની સૈ. વિદ્યાગૌરી બી. એ. આ પુસ્તકમાં “હાસ્યરસ" વિષેને નિબંધ તથા હાસ્યરસિક લેખ -ભરંજક વાર્તાઓ-સંવાદ વગેરે ૩૫ લેખો છે. ખાસ તૈયાર કરાવેલાં બે રમુજી ચિત્રો –ડેમી આઠ પેજી પૃષ્ટ ૨૫૦ ઉપર પુંઠું સોનેરી નામનું પાકું. કિંમત રૂ. દોઢ જ્ઞાનવર્ધક પુસ્તકમાળાના ગ્રાહકેને માટે બાર આના “ જ્ઞાનવર્ધક પુસ્તકમાળા ) ના જ નિયમો મંગાવી વાંચો ને તેના ગ્રાહક થઈ આ પુસ્તક અર્ધી કિંમતે એટલે માત્ર બાર આને મેળવે. વી. પી. પિસ્ટેજને ૦-૩-૦ જુદા.
જીવનલાલ અમરશી મહેતા,
" કે. પરમશા રોડ, અમદાવાદ, हेरल्ड मासिकना ग्राहकोने विनंति. आ मासिकनुं लवाजम वसुल करवा माटे जुन मासथी वी. पी. थी अंक मोकलवानुं शरु थशे. माटे दरेक ग्राहको चालु साल ( १९१५ नी) आखर सुधीर्नु लवाजम मोकली आपवा मेहेरबानी करशे तो आभार मानीशं. શ્રી જૈન શ્વે. . હેડ
'
ગારિટ સેરો. पायधुनी मुंबई नं. ३. ।
બંને ધાર્મિક હરીફાઈની પરીક્ષામાં ગયા વર્ષના અભ્યાસક્રમ મુજબ તા. ૨૬-૧૨-૧૫ ના રોજ લેવામાં આવશે.
જાહેર ખબર.
મેટ્રીક્યુલેશનની પરીક્ષા પસાર કરેલા વિદ્યાર્થીઓ માટે, મહેમ શેક ફકીરચંદ પ્રેમચંદના નામથી સોંપવામાં આવેલા એક ફંડમાંથી શ્રી જૈન શ્વેતાંબર કેન્ફરન્સ ઓફીસ તરફથી બે સ્કોલરશીપ (પ્રાઈઝ દરેક ૪૦ નું દર) વર્ષે જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક વિદ્યાર્થીને આપવામાં આવે છે. તે પૈકી એક ઓલરશીપ મેટ્રીકયુલેશનની પરીક્ષામાં સંસ્કૃત વિષયમાં સૌથી ઉચે નંબરે પસાર થનારને અને બીજી સુરતના રહીશ અને કુલે સૈાથી વધુ માસ મેળવનાર વિદ્યાર્થીને આપવા માટે આ વરસે પણ નક્કી કરવામાં આવ્યું છે. સદરહુ પ્રાઈઝને લાભ લેવા જે વિદ્યાર્થી હકદાર થયો હોય તેણે એ સંબંધીની અરજ તા ૧૫ મી મે ૧૯૧૫ સુધીમાં નીચે સહી કરનારને મોકલવી. શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ ઓફીસ. 1
કલ્યાણચંદ શોભાગચંદ
રેસીડેન્ટ જનરલ સેક્રેટરી, પાયધુની, મુંબઈ - ૩.
શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ,