________________
તિલક-મંજરી.
૫૧૭ तत्कथा संग्रहेऽमुत्र बन्धमात्र विशेषतः। . .
सन्तः संतोषमायान्तु यतः प्रकृतिवत्सलाः । ६ ॥" બને સારોને પરસ્પર મિલાવતાં અને સૂક્ષ્મ દૃષ્ટિએ અવલેતાં, સત્યની ખાતર કહેવું જોઈએ કે, શ્વેતાંબરની કૃતિ કરતાં દિગંબરની આકૃતિ પિતાની કાંતિથી વધી જાય છે ! લીમીર કરતાં–સમાનાર્થક નામ હોવા છતાં ધનપાલનાં વચને વધારે લાલિત્યવાળાં છે ! ! દિતીય ધનપાલ પ્રથમ ધનપાલની સ્મૃતિ કરાવે છે. લક્ષ્મીધરની કૃતિનું જન્મ કારણું પલીપાલ” આ ધનપાલની જાતિ હતી.) ધનપાલની કૃતિ જ છે. કારણકે પ્રથમ તે બનેલી છે. તત્કાલીન સાંપ્રદાયિક વિરોધની વિશેષતાને લીધે પરસ્પરની અસહિષ્ણુતાથી આવાં ઘણાં અનુકરણ થયેલાં મળી આવે છે. દિગંબરમાં તિલકમંજરીને સારી હોય અને વેતાંબરેમાં તેની શન્યતા હોય છે. દેખીતી રીતે અનુચિત લાગવાથી, સાંપ્રદાયિક અભિમાને ૫. લક્ષ્મીધરને તે તરફ દેરવ્યા અને તેની કૃપાથી વેતાંબરેને પણ તિલકમંજરીને સાર” વારસામાં મળે! + વાચકોને બને સારના સ્વરૂપનું ભાન થાય–કેવી પદ્ધત્તિએ કથાને “સાર' ખેંચવામાં આવ્યો છે, એ સઝાય–તેટલા માટે, દરેકના, કથાના પ્રારંભને બબ્બે શ્લોકે અત્ર ટાંકું છું–
“ अस्त्ययोध्या पुरी शुभ्र सौधपद्धतिभिर्यया । सौन्दर्यनिर्जिता नित्यं माहेन्द्री पुर विहस्यते ॥ १ ॥ तस्यामरिवधूवक्रचन्द्राकालघनोदयः। मेघवाहन नामाभूदे कच्छत्रमही पतिः ॥ २॥"
–ીપરા "अस्त्ययोध्या पुरी रम्या या शौर्याकृष्टचेतसा । इक्ष्वाकूणां महेन्द्रेण वितीर्णेवामरावती ॥ १ ॥
आसीदति बलस्तस्यां राजा श्रीमेघवाहनः । થતાપમાનત્તઃ શામ શમાવતમ્ II ૨ ”
–ધનપાત્રો આ ધનપાલ પલીપાલ નામની વૈશ્ય જાતિમાં થયેલો છે. એનું વાસસ્થાન અણહિલપુર પાટણ છે. આના પિતાનું નામ આમન (2) હતું. લેખક પ્રશસ્તિમાં લખે છે કે, તે બહુ શાસ્ત્રજ્ઞ અને સુવિ હતો. બૉરિ aa’ નામનું મહાકાવ્ય તેણે રચેલું છે. ધનપાલને એક
હે ભાઈ અને બે હાના ભાઈઓ હતા. હેટાનું નામ અનંતપાલ હતું. તેણે પણું જ સાષ્ટ્રિ' નામને ગ્રંથ બનાવ્યો છે, દાનાભાઈઓમાંથી એકનું નામ રત્નપાલ