________________
समयनी बलिहारी.
( ડુમરી) સમય તણી એક વાત છે ન્યારી,
સમય છે સારે નઠારે. સમય તણી સમયે હામી સમયે ચાકરી, સમય સમયને વારોરે, મહેલે મેજ કરે સુખમાં, કદિ પડીએ વસનારો. સમય તણી.. ગવ રાવણું કપટ કરી છે, સીતાને હરનારો રે, તે પણ રામને હાથે પડે, જ્યારે સમય થયો ફરનારે. સમય તણી પૃથ્વીરાજે શા સમયે કીધા, ગરીના સંસ્કારોરે, તે પણ કેદ પડે દુશ્મન ઘર, જ્યારે સમય થયો ફુર કારે. સમય તણી મહારાણું યવનેની સાથે, ખૂઝયા સજી તલવારોરે, - વનમાં વસિયા એક દિન, તે પણ સમય તણે સરવાળેરે. સમય તણી પાણીપત અંગ્રેજો જે, હિંદુસ્થાન કિનારે રે,
સાર્વભૌમ થઈ તખ્ત બેઠા, થતાં સમય ચમકારોરે. . સમય સમયને હરે ફરે, સમય સમયનો વારે, સમય સાધી શુભ કરો તમે, નહિ સમય મળનારરે. સમય તણ૦
- અજ્ઞાત,]
સમય તણી
राजा कालस्य कारणम् ॥
“વર્તમાન દશા હમારી સર્વથા ક્યનીય હૈ, નવેદ્ગાર ક્વલન્ત જાગૃતિ ભી અહા કમનીય હે, ભસ્મભેદી યહ હમારા સજજનેમેં ગાન હૈ, એક કેવલ આપ હી પર દેશકા ઉથાન હૈ. ક્યા રહે, ક્યા હે ગયે હૈ ધ્યાન આતા જબ કભી, સોચકર પ્રાચીનતા હદયપટ-ફટા જાતા અભી, પૂર્વજોકી સીખ સે હે ભાઈ કુછ સીખ લે, આત્મલિસે કામ કરના આજ અબ ભી સીખ લે.”