________________
મહેાપાધ્યાય શ્રી મેઘવિજય.
૪૩૧
તેમના ગ્રંથા. સ’સ્કૃતકૃતિ. મહાકાળ્યેા. ૧-૪
૧. દેવાન દાલ્યુંય મહાકાવ્ય-પ્રતિક્ષેાક મહા કવિ માધરચિત માધકાવ્યનું પ્રતિશ્લાકનુ છેલ્લું પાદ લઇ પોતે ઉપજાવેલ બીજા ત્રણ પાદા પૂરી કર્યો છે. તેમાં સાત સ છે. દરેકમાં વિજયદેવસૂરિના ભિન્ન ભિન્ન સમયને ઇતિહાસ છે. રચ્યા સં. ૧૭૨૭.
૨.
શાંતિનાથ ચરિત્ર— પૂર્વ કાવ્યધી ચડતું. આમાં મહાકવિ શ્રી હર્ષવિરચિત નૈષધીય મહા કાવ્યના પ્રતિક્ષેાકનું પ્રતિ પદ લઇને પોતાનાં ત્રણ પાો નવાં ઉમેરી દરેક શ્લોક કર્યાં છે. છ સ છે. તેમાં શાંતિ જિનનું ચરિત્ર છે. રચ્યા સંવત્ જણાતા નથી. ૩. ગ્વિજયમહાકાવ્ય. આમાં ૧૩ સર્ગ છે. દરેકમાં વિજયપ્રભસૂરિ વિજયદેવ સૂરિના પટ્ટધર )નુ જીવન પૂર્વ પરપરાના આચાર્યના ઇતિહાસ સાથે વિહાર ચામામાં આદિ વિગતથી પૂરી રીતે આપ્યુ છે. આ પર સર્વોપરી ટિપ્પણ છે. વિજયપ્રભ સૂરિના સમયમાં પાતે વિદ્યમાન હતા. રચના સમય આપ્યા નથી. ૪. સપ્તસધાન મહાકાવ્ય. અત્યાર સુધી ધનજયનું દ્વિસંધાનકાળ્ય વિદ્વાનેને નવાઇ ઉપજાવતુ હતુ, પરંતુ આ કાવ્ય વિદ્યાના જોશે ત્યારે તે ખરી અદ્દભુતતા સમ જાશે. આમાં ૯ સ છે. તેમાંના પ્રતિક્ષેાકે ઋષભનાથ, શાંતિનાથ, તેમનાથ, પાર્શ્વનાથ, વીરપ્રભુ, રામચંદ્ર, તથા કૃષ્ણ વાસુદેવનાં જીવન આપેલ છે. આ કાવ્યની ટીકા સર્વોપરી છે. આમાં દરેક શ્લાક સાત સાત અથથી સાતનાં જીવન પૂરાં પાડે એ ખરેખર અદ્ભુત છે. રચ્યા સૈ. ૧૭૬૦. કર્તા છેવટે જણાવે છે કે સપ્ત સધાન કાવ્ય શ્રી હેમચંદ્ર સૂરિએ કરેલ છે પરર્'તુ અલભ્ય છે, તેા આ મારૂ કાન સત્પુરૂષોને પ્રમાદ જનક થાએ.
૫. વર્ષ મહાય (જ્યાતિષ) ૬ ઉદય દીપિકા. ૭ લઘુત્રિષા શલાકા પુરૂષ ચરિત્ર. ( ડૅકકન કૉલેજમાં છે. શ્લા. ૫૦૦૦), આ ૫-૭ ગ્રંથા રચેલા સાંભળવામાં છે.
૮. ચંદ્રપ્રભા ( હૈમી કૌમુદી ). આમાં કૌમુદી માક ક્રમ રાખી સિદ્ધહેમાનુસાર રચના કરી છે. આપરથી જાય છે કે ઉપાધ્યાય શ્રી વ્યાકરણકાર હતા. રચ્યા સ. ૧૭૫૭ આગરામાં
૯. વિજયદેવ માહાત્મ્ય-( ૫. વલ્લભવિજય ગણિકૃત )—આ કાવ્યમાંના કેટલા એક પ્રયાગાનું પરિસ્ફાટન આ લેખનાયકે કર્યું છે.
૧૦ માતૃકાપ્રસાદ. આધ્યાત્મિક ગ્રંથ. તેમાં મુખ્યતાએ ૐ નમઃ સિદ્ધમ્ તે વર્ણાસ્નાયની વિસ્તી વ્યાખ્યા આપી ૐ શબ્દમાંથી જે જે રહસ્યા નિકળે છે તે સ્ફુટ ખતાવ્યા છે. રચ્યા સ. ૧૭૪૭ પાષ. ધર્મનગરમાં.
૧૧ તત્ત્વગીતા. આ ગ્રંથ તેમણે લખ્યા છે એવું માતૃકાપ્રસાદમાંથી કૂલિત થાય છે, પરંતુ તે જોવામાં આવ્યેા નથી.
૧૨. યુક્તિપ્રોાધ નાટક-આમાં બનારસીદાસના અધ્યાત્મ વિચાર સંબધે ખંડનાત્મક લખાણ છે.