________________
શ્રી યશેાભદ્ર સૂરિ.
૪૧૩
નાડલાઇની સ્મશાનભૂમિમાં યશાભદ્રસુરિતા સ્મરણ સ્થંભ અત્યારસુધી મોજૂદ છે. या स्तूप उपर से छे, परन्तु ते असा गयेस होवाथी भात्र... ... सुरि यशोभद्राચર્િ આટલા અક્ષરા વાંચી શકાય છે. હેના ઉલ્હારને નાટે પરમગુરૂ આચાર્ય મહારાજશ્રીએ ઉપદેશ પણ કર્યા છે.
ચમત્કારિક વૃત્તાન્તને બાજૂએ મૂકીએ તેાપણ ઐતિહાસિક દૃષ્ટિથી પણ એ ચેાક્કસ થાય છે કે—આચાર્ય યશેાભદ્રસૂરિ જૈનશાસનમાં એક પ્રભાવિક થયા છે. હેમણે શાસનની સારી સેવા બજાવી છે. અને રાજાઓના પણ પ્રતિાધક તે થયા છે.
આ લેખ લખવામાં લાવણ્યસમયકૃત જે રાસને આધાર લેવામાં આવ્યા છે તે રાસની અંતિમ પ્રશસ્તિ આ પ્રમાણે છે:
पच्छ्रिगुरुगोयम समा श्री सौभानंदिसूरिसार ।
श्री अमरसमुद्र गुरु राजीआ श्रीहंस समगणधार ॥ ६७ ॥ जयवंता गुरु जांणीइं जास नमई नरराय ।
श्री समयरत्न सहि गुरु जयु प्रणमीय तेहना पाय ।। ६८ ।। संवत पनर नव्यासीई माघमासि रविवार । अहमदाबाद विशेषी पुरबहादीन मझारि ॥ ६९ ॥ संघसुगुरु आदेसst जिद्दा करी पवित्र । बोहा बलिभद्रा किन्हसि जसभद्ररचिउँ चरित्र ॥ ७० ॥ rait गुरु as घणी भणतां लहीई भोग ।
तां थिर कीरति हुइ सुणतां सवि संयोग ॥ ७१ ॥ तृतीय पंड जसभद्रगुरु चडी चरित्र प्रमाणि । धर्मनाथ पसाउलई बोलिउँ सुललितवाणि ॥ ७२ ॥ गच्छ चउरासी गणधरा साधुसकलपरिवार । गणपतणिजे महासती संघ सदा जयकार ॥ ७३ ॥ बोहु मिरसि किन्हरा बलिभद्र जसभद्रसूरि । तिन्निकाल पण मंतडा दुरिअ पणासई दूरि ॥ ७४ ॥ जिनशासननि उद्योतकर ए रषि अविचलनाम | मुनि लावण्य समय भई नितु प्रहि करूं प्रणाम || ७५ ॥ -લેખક મુનિશ્રી વિદ્યાવિજય,