________________
૩૨૦
શ્રી જૈન વે. કા. હેરલ્ડ.
અધિકારી કરીને” સપૂર્ણ થયા, પ્રથમ મિથ્યાત્વના અધિકાર 1. ખીન્ને સમ્યકત્ત્વના સ્વરૂ પના અધિકારઃ ત્રીો નયપ્રમાણના અધિકાર ૨૦ ચાયા સમ્યકત્ત્વ સ્થિરકરણના અધિકાર ૪. એવુ ગ્યાર અધિકાર” કરીને ચેાથા અધિકારન” વિષે સમ્યકત્વ સ્થિર કરવાને અર્થ ચૈન્યને નિષેધ કરયેષ્ઠ. જે ચૈત્ય કહતાં શ્રી વીતરાગની પ્રતિમા કહીએ. તેહના નિષેધના કરનારાનુ સ્વરૂપ દેાડીને શ્રી વીતરાગ ભગવંતની પ્રતિમાની પરીક્ષા સાનાની પેરી કરવી જમક-(જેમકે) ધસ્યું ૧, છેદન સાનાને છેદી જુએ ૨. ત્રીજી પરીક્ષા આગમાંહિ તપાવી જુએ ૩, ચેાથી પરીક્ષા આગમાંહિ થકી કાઢીને ફૂટયે અને ભાગી જાએં નહીં ૪. તમજ~ (તેમજ) શ્રી વીતરાગની પ્રતિમાની પણ ચ્યાર પરીક્ષા કરવી. X ૧૩૬. શ્લાકાંક.
X
X
*
×
X
અથ ગુરૂ પર પરાની પ્રશસ્તિ લિખીએ છે. જે સિદ્ધાંતના અથ પર પરા ગત હાય, તેહ સત્ય જાણવ્યા, તેહજ ગુરૂની પરપરા જે છે, તેહ સમ્યકત્વનું મૂલ કારણ છઇ. તે માટે ગુરૂપર’પરાની પ્રશસ્તિ લિખવા યોગ્ય છે. X
X
X
૧૩૬
‘રાજે' ક॰ શ્રી શાલિવાહન રાજાઇ પ્રવર્તાવ્યા જે શાકે સવચ્છર સંવત્ ૧૬૭૮ ના વર્ષે, એટલે સંવત્ ૧૮૧૩ના વર્ષે જ્યેષ્ટ માસને વિષે વીર વિક્રમાદિત્યના સવચ્છરને વિષે અહ અન્ય સપૂણૅ થયા. ૧૪૨ આર્યાઃ
*
ગુØપક્ષ ચોચાં ' ક॰ શુકલપક્ષને; વિષે શુક્રને વિષે શુદ તેરસીને વિષે સગ્રંથઃ ‘ સમાોરું' ક૦ એહ પ્રત્યક્ષગતઃ સમ્યકવપરીક્ષારૂપ ગ્રન્થ ‘ સમાસ: ' સંપૂણૅ થયા. સાધુ ભાનુવિમલના આગ્રહ થકી એહુ ગ્રંથ કર્યો. ‘વહાવવાધો’ક॰ બાળકને અવષેધનું કારણ છે. જે બિવ મેાક્ષગામી જીવને તે સુખના કરનાર્યો એહ ગ્રંથ છે. કદાચ કોઈ અરૂચિ જીવને, એષ ગ્રંથ દુ:ખદાયી પણ હસ્યું, તેહના દોષને ઉદયઇ કરીને પણ એહ ગ્રંથને દોષ ન જાણવ્યા. જ્યા ઉત્તમ જીવને સુખદાયી છે, તે મહા કલ્યાણનું કારણ છે. ૧૪૩ આર્યા:
જે કાંઇ સિદ્ધાંત–ી આવશ્યક પ્રમુખ સિદ્ધાંત થકી જે કાંઇ વિરૂદ્ધ લિખાણ્યુ હાએ, ઉપયેાગ રહિત પણે કાંઇ વિરૂદ્ધ લિખાણુ હોએ, તે શેાધવ્યું, પડિતજી, એહ ઉપગાર કરબ્યા. પંડિત તેહનઇજ કહીએ, જે પરઉપગાર કર્યું ! મુઝને જે દુઃકૃત જે પાપ જે ઉસૂત્ર કાંઇ અણુપયેાગ” ત્રિખા હાએ, તેનું જે પાપ ટ્રાકટ અસ્તુ ફેાકટ થાજ્યા. જે હાં ગ્રંથને વિષ જાણીને તા સિદ્ધાંત વિદ્ધ લિખ્યું નથી, પણ અજાણતાં કાં લિખાહ્યુ હાએ તા તે વિચારીનઇ શેાધજ્ગ્યા, પડિત હોય તે! મુઝને તેા મિચ્છામિ દુક્કડ હજયા! મગલમસ્તુઃ ૧૪૪ આર્યો.
ઇતિ શ્રી સમ્યકત્વ પરીક્ષા સમાપ્તા. સંવત ૧૮૧૪ના વર્ષે કાગુણ વદ (ઉકલ્યું નથી.) વાર બૃહસ્પત દિને લિખિતં. શ્રી નૌરંગાબાદ મધ્યે. શ્રી રસ્તુઃ કી.
श्रीदेवचन्द्रजीकृत चोवीशीना बालावबोधमांथी थोडोक उतारो. - श्रीदेवचन्द्रजी विक्रमना १८ मा सैकाना छेक अंतभागमां विद्यमान् हता. -आ चोवीशी पोते गूजराती पद्यबंध रचेली छे अने तेउपर बालावबोध पण गुजरातीमां श्रीदेवचंद्रजीओज करेलो छे. x
+ આ પુસ્તક હાલ વિન્તપુરવાળા શા. સુરચંદ સ્વરૂપચંદ તરફથી છપાઈ પબ્લીશ થયું છે,