SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી. જૈન ક. કો. હેરલ્ડ. “વિરધવલે મહારાષ્ટ્ર દેશ સુધી પૃથ્વી છતી સમુદ્ર કિનારાપરના રાજાઓને બીજા રાજાઓ જે કર ન હતા આપતા તેઓને છતી પિતાને કર આપતા કર્યા. તે રાજાઓ ઘણીવાર નજરાના અગર ભેટ લઈ આવતા. જંગલના બીલ લોકોને તેણે જીતી લુટ ચોરને ભય ટાળે.” * * * * * “તે ઉપરથી જણાય છે કે એ પહાડના શિખર ઉપર અંબાજીની મૂર્તિ પણ આ બે વાણીઆ મંત્રીશ્વરેએ પધરાવી છે.” વગેરે પુરાવા ઉપરથી જૈનોજ ગુજરાતમાં સુધરેલા, ભણેલા અને સાહિત્ય શોખિને હતા. આ સમયમાં બીજી કેમે ભાષા સાહિત્ય સંબંધી કાંઈ કરેલુંજ નથી. મૂઠીભર બ્રાહ્મણે હતા તેઓને તે દેશ ભાષા પર તિરસ્કાર હતો કારણકે દેશ ભાષા તે જૈનેની માતૃભાષા હતી. બ્રાહ્મણો બાદ જતાં જેને સિવાયની અવશેષ તમામ જાતને સઘળે સમયે કંટા ફિશાદમાંજ જેતે હતે. ફક્ત જેનેજ ધનાઢય વેપારીઓ, મંત્રીઓ, રાજાઓ, ભાષા સાહિત્ય શોખીને અને દાનેશ્વરી હતા. ડકટર હન્ટર સાહેબ પણ ઇતિહાસમાં લખે છે કે જેનું દાન બેહદ છે. જૈન મુનિઓ કે જેઓ અસંગ હોય છે તેઓ તે ઉપદેશ દેતા તે પણ દેશ ભાષામાં અને ગ્રંથ પણ દેશભાવામાં લખતા હતાઅર્થાત્ સૌરાષ્ટ્ર એટલે ગુજરાત કાઠિવાડમાં પ્રાચીનકાળથી સાહિ. ત્યના આધાર ભૂત પણ એકલા જેનેજ હતા. કાઠી, કેળી, ભીલ, રબારી, ભરવાડ, આહિર, વગેરે કામો ઈધર તિધર મિશ્ર જેવી હોઈ તથા કેટલાક મુળ વતની હોઈ તેમની ભાષામાં તો હજીએ ઠેકાણું નથી. પાછલા સમયમાં થઇ પડેલા રાજવંશીઓ પણ ગમે ત્યાંથી આવેલા હોઈ તેમની ભાષામાં પણ પાંગળો નહોતો પરંતુ જેના વિશેષ પરીચયથી એ લોકોની ભાષા રીતસર ગુજરાતી થઈ છે. દેશકાળ ફરતાં જૈનોમાંથી બીજા ધર્મમાં લોકો ભળી ગયા પણ ભાષા તે જનની માતૃભાષા એટલે ગુજરાતી ભાષા જ રહી ગઈ અને આજે તે ન ચાલતે બ્રહ્મણોને પણ જનની ભાષા, કે જે બોલવાથી બ્રાહ્મણો પ્લેચ્છ થઈ જતા હતા, તે ભાષાનું શરણુ લઇને બેલલી પડે છે. જે સંપૂર્ણ વિચાર કરે તે બ્રાહ્મણે ને ગુજરાતી ભાષા બોલવાને અધિકાર નથી કારણ કે બ્રાહ્મણોએ પિતાના ગ્રંથોમાં વ્યાકરણ શુદ્ધિસારૂ તથા જેનોની સ્પર્ધામાં આગળ કે ભિન્ન પડવાની ખાતર લખી રાખ્યું છે કે ते सुराः तेऽसुरा हेलयो हेलय इति कुर्वन्तः परावभवस्तस्माद्राह्मणेन नम्लेच्छि तवै नापभाषितवौ। म्लेच्छो हवा एष यदपशब्दः। म्लेच्छा मा भूमेत्यध्येयं व्याकरणम् ॥ -રાક્ષસ લોકે અરિને બદલે અલિ શબદ બલવા માત્રથી પરાભવ પામ્યા માં બ્રાહ્મણે બ્લેચ્છ થવું નહિ અને અપભ્રંશ-જો-બોલવું નહિ. જે અપશબ્દ-અપભ્રંશ-છે તે ખરે ખર પ્લેચ્છ છે. આપણે મલેચ્છ થવું જોઈએ નહિ એટલા માટે શુદ્ધ સંસ્કૃત બોલવા સારૂ વ્યાકરણ ભણવું જોઈએ. કદાચ જૈન લેકેની ભાત ભાષા-અપભ્રંશ-ગુજરાતી ભાષા બ્રાહ્મણોથી બોલાઈ જવાય-ભણાઈ જવાય અને તેથી ઑછ થઈ જવાય તે વીતરાગ ભાગને અંશ લાગી જાય અગર ભમાઈ જવાય એમ ન બનવા ખાતર “તુw: રા:” દુષ્ટ શબ્દ-અપભ્રંશ શબ્દ-ન બોલવા-અપભ્રંશ શબ્દ બલવાથી વાગવેત્તાજ દુષ્ટ થાય છે. આ પ્રમાણે બ્રાહ્મણો કે જેઓ સંસ્કૃતના શોખિને હતા તેમણે અપભ્રંશ ભાષા નહિ બોલવા માટે
SR No.536511
Book TitleJain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages376
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy