________________
"
શ્રી જૈન . કે. હેર
श्रीयशोविजय महाराजकृत आदिजिन स्तवन.
आदिजिनं वंदे गुणसदनं, सदनंतामलबोधरे ॥ बांधनतागुण विस्तृत कीर्ति कीर्तितपथमविरोधरे માહેિ છે ? रोधरहित विस्फुरदुपयोगं, योगं दधतमभंगरे । भंग यवज पेशल वाचं, वाचंयममुख संगरे । ગારિ II ૨ // संगतपद शुचि वचन तरंग, रंगं जगतिददानरे ॥ दान सुन्द्रुम मंजुल हृदयं, हृदयंगमगुणभानरे । ગારિ. રે II भानान्दतसुरवरपुन्नागं नागरमानसहंसरे ॥ इंसगति पञ्जमगति वासं, वामं विहताशंसरे ॥
મારે છે અને शंसंतं नयवचनमनवमं, नवमंगलदातारंरे ॥ तारस्वर मघघन पवमानं, मानसुभटजेतारंरे ॥ ગાદિ / ૧ // इत्थं स्तुनः प्रथम तीर्थपतिः प्रमोदा, छीमद्यशोविजयवाचकपुंगवेन ॥ श्रीपुंडरिक गिरिराजविराजमानो मानोन्मुखानिवितनोतु सतां मुखानि. ॥६॥
–ગુણના આવાસ રૂપ તથા સાચે, અનંત નિર્મલ છે બેધ જેને એવા આદિજિનને હું વાંદુ છું જેણે વિદ્વત્તા ગુણથી કીર્તિ વિસ્તારેલ છે, વિરોધ રહિત બતાવેલ છે ભાગ જેણે (અથવા વિરોધ રહિત એવા) આદિજીનને હું વાંદુ છું. ૧. ખલના વિના જેને ઉપયોગ ફેલાયો છે. જે ભંગરહિત યોગને ધારણ કરે છે, ભંગ અને નયના સમૂહથી જેની વાણી કમળ છે, જેને સંગ રોગીઓને સુખરૂપ છે એવા આદિજનને હું વાંદું છું. ૨
સાથે મળેલા પદોથી જેના વચનને પ્રવાહ પવિત્ર છે, જે જગતમાં આનંદ આપનાર છે, દાન દેવામાં જેનું હૃદય કલ્પ વૃક્ષ જેવું કામલ છે, જે સુંદર ગુણોથી શોભે છે એવા આદિજિનને હું વાદું છું. ૩ કાન્તિથી જેણે ઉત્તમ સ્વર્ગના દેવને તથા પાતાલના દેવોને આનંદિત કરેલ છે, નગર વાસી લેકના ચિત્તમાં જે હંસસમાન છે, હંસજેવી જેની ગતિ છે, મોક્ષમાં જેને વાસ છે, ને જેણે સંશય પમાડેલ છે, આવા આદિજિનને હું વાંદુ છું. ૪.
જે ન નિક્ષેપાના ભેદથી પૂર્ણતા વાળા વચનને બોલનાર છે, જે નવ મંગલના દાતા છે, ઉંચાસ્વરે જે પાપના સમૂહને પવિત્ર કરનાર છે, જે માન રૂપી દ્ધાને જીતનાર છે, એવા આદિજિનને હું વાંદું છું. ૫.
વક્તાઓમાં શ્રેષ્ઠ એવા યશોવિજ્ય મહારાજે એ પ્રમાણે (ઉપર પ્રમાણે) જેનું સ્તવન કર્યું છે અને પુંડરિક નામના પર્વતરાજ ઉપર જે વિજિત થયેલ છે એવા પ્રથમ તીર્થકર (આદિનાથ) સજજનેના માનસહિત સુખને વિસ્તાર. ૬.
–વિજ્યા બહેન.