________________
૧૯૧૦)
મળી શકતા નથી અને મળે છે તે તેઓના પગારનું ખર્ચ પાંજરાપોળોને પિસારું નથી જેથી પાંજરાપોળોને માટે ઓછા પગારના પશુ વૈદે પૂરા પાડવાની ઘણી જરૂ છે. જે આવી સ્કલ કાઢવામાં આવે તો ત્યાં એવું અને એવા માણસોને શિક્ષા આપવું કે જે માણસ શિક્ષણ લીધા પછી ફક્ત પાંજરાપોળોને જ વધારે ઉપયોગી થા શકે. કોન્ફરન્સની અને પાંજરાપોળની મદદથી આવું શિક્ષણ લીધા પછી શી ખેલ માણસ પાંજરાપોળની નોકરી નહિ કરતાં કેઈ બીજી જગોએ નોકરી કરવા જશે એ કોઈનું ધારવું થાય તો તેથી પણ આપણને કોઈ નુકશાન થશે નહિ. કારણ કે જય જશે ત્યાં મારા જનાવરની દવાદારૂ કરી તેઓને સારાં કરશે જ. તો પછી આપણે મૂળ હેતુ માં , મુંગા, અબીલ, પ્રાણીઓ પછી ગમે તે તે પાંજરાપોળનાં હે અગર ખાનગી માલિકીનાં હોય પણ તેને દવા દારૂ અને મલમપટાથી સાજા કરી આરામ આપવ નો છે, તે પૂરેપૂરો જળવાશે.
પાંજરાપોળની હયાતી. આજ દિસ લગીના અનુભવ ઉપરથી જણાય છે કે આખા હિંદુસ્તાનમાં ગુજરા અને કાઠીયાવાડમાં જેટલી પાંજરાપોળે છે તેટલી બીજા કોઈ પણ ભાગમાં નથી મારવાડ અને દેલવાડમાં બે ચાર નામની પાંજરાપોળો છે. પંજાબ અને ઉત્તર હિંદ સ્તાનમાં પાંજરા પોળો હોય તેમ હું જાણતા નથી. મથુરામાં એક મોટી શાળા છે જે વેશ્ન ૨ લાવે છે. બંગાલમાં કલકત્તાની પાંજરાપોળ મેટી કહેવાય છે. પણ મોફયુસીલમાં બીજી પાંજરાપોળ હોય તેમ જણાતું નથી. મદ્રાસ પ્રેસીડેન્સીને મને અનુભવ નથી. તો પણ ત્યાં પાંજરાપોળે હોય તેમ મેં કદી સાંભળ્યું નથી. (કદાર એકાદ હશે.) દક્ષિણ હૈદ્રાબાદ અને તે બાજુના દેશોમાં કઈ કઈ જગ્યાએ પાંજરા ળેિ છે, પણ સંખ્યા ઘણી છેડી જણાય છે. ખાનદેશમાં પાંજરાપોળ છે, પણ એટલી વધારે નહિ. જેથી એકંદર વિચાર કરતાં આખા હિંદુસ્તાનમાં વધારે પાંજરા પિોળે કાઠીઆવાડ અને ગુજરાતમાં જ છે.
: સ્કુલ માટે સ્થાનની પસંદગી. આમ હોવાથી જે પાંજરાપોળ વેટેરીનરી સ્કુલ કાઢવામાં આવે તો તે કાઠીઆવા અને ગુજરાતન, મધ્યબિંદુમાં કે જ્યાં જેન વસ્તી વધારે હોય, સારી સ્થિતિની મોર્ટ પાંજરાપોળ હોય અને વધારે માંદા જનાવરો તે પાંજરાપોળમાં રહેતાં હોય ત્યાં આવે કુલ ખોલવાની જરૂર છે. (જે અમદાવાદ પાંજરાપોળ કમીટી પોતાની ખુશી દેખાડે અને આવી સ્કુલને પિતાથી બનતી મદદ આપવાનું જાહેર કરે તે અમદાવાદમાં જ તે ખેલવી વધારે સલાહ ભરેલું છે, કારણ કે અમદાવાદ ગુજરાત અને કાઠીઆવાડનું મધ્ય બિંદુ છે. કાઠીઆવાડમાંથી અભ્યાસ કરવા આવનાર માણસને તે શહેર નજી અને વધારે સવિડતા ભરેલું છે. જેન વસ્તી પણ ત્યાં સારી છે. ત્યાંની પાંજરાપોળન્ય સ્થિતિ ઘણી સારી છે અને તેમાં માંદા જનાવરોની સંખ્યા પણ ઘણી મોટી રહે છે વળી ત્યાંની પાંજરાપોળને દર વરસે રૂ. ૫૦૦) ના આશરેનું માંદા જનાવરોની દવ દારૂ તથા વેંકટ. વગેરેનું ખર્ચ છે તેથી જે આ સ્કુલ ત્યાં કાઢવામાં આવે તો તે પાંજરાપોળનું આ ખર્ચ બંધ પડે, અને કુલ જ્યારે અમદાવાદ પાંજરાપોળના માંદ