________________
૨૭ ]
જૈન કારન્સ હેરલ્ડ.
[ ટાબર
ઉપદેશકના ભાષણથી થએલા ઠરાવ.
શ્રી જૈન શ્વેતાંબર ફ્રાન્કુરન્સના ઉપદેશક મી. વાડીલાલ સાંકળચંદે તા. ૧૮-૧૦-૧૦ ના રાજ કલાલ તાલુકાના નારદીપુર ગામમાં ફ્રાન્ફ્રરન્સના હેતુઓ ઉપર ભાષણે આપ્યાં હતાં. તેથી કરી જૈતામાં અને ગામમાં પુરી અસર ઇ ઠંડી. કન્યારેય ન કરવા ઠરાવ કરવામાં આવ્યા તથા બગડી નહીં પહેરવા અને ફટાણા નહીં ગાવાની ધી ભાઇઓએ પ્રતિજ્ઞા લીધી છે તથા ફૈટલાક હાનિકારક રીવાજ દુર કરવા ઠરાવવામાં આવ્યું છે.
તા. ૧ થી તા. ૫-૯-૧૦ સુધીમાં વડુ ગામમાં ઉપદેશક મી. વાડીલાલે જુદી જુદી બાબતા ઉપર ભાષડ્ડા આપ્યાં તેથી ત્યાંના શ્રી સંધે ક્રાન્ફરન્સ ઉપર લખેલ પત્ર નીચે મુજબઃ
ઉપદેશક વાડીલાલ સાંકળચંદે તમારી તરફથી આવી પર્વતપર્વ ઉપર અસૂર્યલાભ આપ્યા છે. જેમના ભાષણમાં ગામની તમામ વસ્તી હાજરી આપતી હતી. અમારા જૈન સ ધમાં એતાળીશના પચમાં રાત્રા કરાવેલા હતા તેથી આ વખત વિશેષમાં છૂટક છૂટક પ્રત્તિના જૈન સંધમાં તેમજ બીજી વસ્તીમાં લેવામાં આવી હતી. ફ્રાન્ફરન્સે શુ કર્યું તે ખાબતથી અજાણ્ હતા, પણ કૉન્ફરન્સે ટ્રંક વખતે સ`પતા મકાન છતાં જે ક્રામ વાડીનાલ તરફથી કહેવામાં આવ્યાં તે ઉપરથી અમને પુરા સતેજ થયા છે. તેવી સુકૃત ભંડાર ક્રૂડની યોજતા માન્ય કરી પૈસા કરી આપ્યા છે. આમ ઉપદેશ દેવા તરીકે ઉપદેશક દ્વારાએ પ્રયાસ ચાલુ રહે તે સુકૃત ભંડાર તેમજ. ધાર્મિક બાબતમાં હાથ ઘટતી રીતે માકળા રહે એવા સંબધ ઉપદેશકાતા અવાર રાખે છે તેવુ અમને વાડીલાલે કરી બતાવેલું છે દા. પુનમચંદ અમરચંદ સંઘના ક્રમાવવાથી. શા દલસુખભાઇ ચીક્રાભાઇની સહી દા. પેાતે, શા કેહકલાલ મગનલાલ ગુલાબચંદું ની સહી દ્વાર પે તે
તા. ૧૩-૯-૧૦ ના રાજ કરજીસણ મુકામે મી. વાડીલાલ સાંકળચંદ ઉપદેશકે કાન્ફરન્સના હેતુઓ ઉપર ભાષણે। આપતાં ત્યાંના જૈન વગેરે ગામ લેાકેાએ અને મુખી તથા માસ્તરે હાજરી આપી હતી. ભાષણથી ભ્રષ્ટ ખાંડ ન વાપરવા, તમાકુ ન પીવા તથા બંગડીઓના ઉપયાગ ન કરવા પ્રતિજ્ઞા લીધી છે. તેમજ ફટાણાં ન ગાવા ૠણી સ્ત્રીઓએ પ્રતિજ્ઞા લીધી છે આવી રીતે ઘણા સુધારાના ઠરાવ થયા છે.
તા. ૧૭-૪–૧૦ ના રાજ ખારજ ગામમાં ઉપદેશક મી. વાડીલાલે ભાષા આપ્યાં તે બાબતના ખારજના શ્રી સંધ વગેરે તરફથી આવેલા પત્રને સાર નીચે પ્રમાણે:
આપના તરફથી ઉપદેશક વાડીલાલે આવી ક્રાન્ફરન્સના હેતુએ ઉપર ગામની તમામ ક્રામ સમક્ષ ભાષણા આપ્યાં હતાં. જે ભાષણાથી ગામને અતી આનદ થયા છે. એટલુંજ નહીં પણ તેની અસર એવી થઇ છે કે જે બાબતના ઠરાવ નીચે મુજબ કરવામાં આન્યા છે.
૧ કન્યાવિક્રય કરવા નહીં.
૨ અધરણીનું જમવું જમાડવુ નહીં.
૩ ટીનનાં વાસણૢ વાપરવાં નહીં. ૪ જીવાનના મરણુ વખતે ત્રણ મહીના લગી તે વૃદ્ધ માણુસના મરણ વખતે દોઢ માસથી વધારે વખત રડવાના ઉપયોગ કરવા નહીં,