SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ VINCETON BER RAL PRO ગવર્નમેન્ટનાં પેટટો સટીફીકેટ આન, હજારે ખાનગી પત્રકો. NAGPUR સરકાર રજવાડાઓ અને મીલેને વેચનારા, બેંકે, ચીન વગેરે પરદેશી - રાજ્યોને પુરી પાડનારા. જુદા જુદા સંગ્રહસ્થાનોમાં ૧૧ સેનાના અને બીજા ઘણું ચાંદે, પહેલા નંબરમાં વધુમાં વધુ ચાંદે મેળવનારા, ચાલીસ વરસથી હિંદુસ્તાનમાં તિજોરીઓ બનાવવાનો પહેલ વહેલો હુન્નર દાખલ કરવાને કા કરનારા શું કહે છે? હરીચંદની PHARGHINI MANCHABAN થી 5 s0s તિજોરાએ. છેલ્લામાં છેલ્લી શોધ દાખલ કરેલી, સાંધા વગરની (વાળેલ એકજ પત્રાની, અંદર અને હાર મળી સોળ બાજુથી વાળેલી, તેમજ ગુપ્ત ભંડારની–પિટર ચેમ્બર સેફ' વગેર તોની) પ્રોગજજર જેવા પ્રસિદ્ધ રસાયણશાસ્ત્રીને પાસ કરેલા સ્પેશીયલ ફાયર પ્રફ મસાલે રેલી, મુંબઈના સંગ્રહસ્થાનમાં આગનાં અખતરાની હરીફાઈમાં સૌથી પહેલી આવનારી અ ( થી પહેલા નંબરનો સેનાનો ચાંદ મળેલી, સેંકડે આગમાં અને ડાકુઓના હથેડા સામે ટકેલી. પેટંટ પ્રોટેકટર કળે અને તાળાંઓ. હાથી ટ્રેડ માર્ક તપાસીને લેજે! હલકા પ્રકારની નક્ષથી સાવચેત રહેશો !! સાયડી નહીં લાગે એવી પ્રીલ પ્રફ પ્લેટવાળી, (સરકારી ખાસ પેટંટ મેળવેલી.) જારો ચાવી લગાડી જતાં યા બાહોશ કારીગરથી પણ ખુલેજ નહીં, અને નં ૧ ની ચાવી ફેલટો અને નં૦ ૨નીથી સુલટો એમ બે આંટાથી દેવાય એવી– તિજોરીને લગાડવાની કળે. અમારા પેટંટની નકલ કરનારા, લેનારા અને વેચનારા એક સરખા ગુનેગાર છે. કારખાનામાં બનતી વખતે જ માલ જુઓ, મસાલામાં નોટ મુકીને અથવા આપણે નીરીને સખત ભઠ્ઠીમાં નાંખી બતાવીશું ! આખું ગામ જોઈને પછી આવો ! ! પ્રીમીયર એન્ડ લક વર્કસ -હરીચંદ મંછારામ એન્ડ સન, દુકાન-નં. ૧૩૧, ગુલાલવાડી. કારખાનું-પાંજરાપોળ પહેલી ગલી. શો રૂમ–નં. ૩૨૦, ગ્રાંટરોડ કોર્નર
SR No.536506
Book TitleJain Shwetambar Conference Herald 1910 Book 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1910
Total Pages422
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy