________________
૧૯૧૦ ) હાલના જૈન ગ્રેજ્યુએટા અને વર્તમાન જૈનસાહિત્ય,
(1) જૈનધર્મ અને જૈન તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતે ટુંકામાં ને સરસ રીતે સમજી શકા તેવી સુદર અ ંગ્રેજી ભાષામાં લખાવાની ઘણીજ આવશ્યક છે. જ્યાંસુધી આ ન થયું ત્યાંસુધી પશ્ચિમના વિદ્વાનો દ્વૈત પરભાષા સપૂર્ણ પણે સમજી શકશે નહિ અ તેથી પાતાના જ્ઞાન પ્રમાણે અનેક ભૂલો જૈન ધર્મના સબંધમાં લખતાં કરશે ; અ હાલના ઉછરતા અગ્રેજી ભણુતા વર્ગ ગૃધમ કેળવણીના અભાવે જડવાદી બનતા જ
(૨) જૈન તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતા કથાનુયોગે જનસમુહુ સહેલાઈથી સમજી શ તેથી ચંદ્રકાંત જેવું પુસ્તક જેનામાં પ્રકાશન કરવાની જરૂર છે.
(૩) મહાવીર ચરિત્ર અંગ્રેજી ભાષામાં અને ગુજરાતી ભાષામાં સુંદર રી તત્ત્વજ્ઞાનપૂર્વક લખાવુ જોઇએ છીએ. આપણે જોઈએ છીએ કે પારસીએ પેાતા ધર્મનાં પુસ્તક અંગ્રેજીમાં કેટલા બધા બહાર પાડે છે અને પડાવે છે અને મુસલ માના પણ ‘ઇસ્લામની ખુખીએ,' ‘મહુમદનાં વચના,’ ‘ઇસલામ ધર્મની વિવિ અસર!' આદિ મ્હાર પાડી પોતાના ધર્મોની ઉન્નતિ કરતા જાય છે, જ્યારે આપણા તેવુ કંઇ નથી તે શરમાવા જેવું છે. આ મહાવીર ચરિત્રમાં વિદ્યાર્થી તરીકે, પુ તરીકે, બધુ તરીકે, મહાન દાર્શનિક તરીકે, સાધુ તરીકે, ઉચ્ચ તત્ત્વજ્ઞાની તરી તી પ્રવ ક તરીકે મહાવીર એવા એવા મથાળા કરી તેનાં જુદાં જુદાં પ્રકરણા ક તેમાં શ્રીવીર પ્રણીત સૂત્રેાના પાડે અને રહસ્યા પ્રવેશવાની જરૂર છે.
(૪) જૈન ઇતિહાસ-હુજી જેવા જોઇએ તેવેા લખાયે નથી શ્રીમદ્ ભગવા મહાવીર સમય કેવા હતા-સામાજિક, ધાર્મિક અને રાજકીય પરિસ્થિતિ શું હતી પૂર્વાચાર્યોનાં સંપૂર્ણ ચરિત્ર, જૈન રાજાએએ શાસનન્નતિમાં આપેલા કાળે તેનાં કાર્યા-કૃતિએ, શિષ્ય પરંપરા, દરેકના સમયના નિર્ણય, તીર્થા આદિન માહિતી વગેરે ક્રમવાર વિસ્તારપૂર્વક સ ંપૂર્ણ રીતે લખાવાની બહુજ જરૂર છે. જ્યાંસુધ તવારીખ અને ઐતિહાસિક પ્રમાણેા નથી ત્યાંસુધી શાસનના વિજય કરવાની વાતે ફાંફા સમાન હાલના જમાનામાં છે. જમાના વધતા જાય છે, આપણે પાછળ છી અને તે પ્રગતિ સાથે સાથે ચાલવુ તે દૂર રહ્યું પણ પરાણે ઘસડાઇ પણ શક નથી. ઠ્ઠી સદીએમાં થયેલા આચાર્ય અને સમર્થ લેખકે સંબંધે પણ અજ્ઞા અને તિમિરાંધકારમાં છીએ તે તે ખરેખર શરમાવુ જોઈએ છીએ. ઇતિહાસ વગ અન્ય ધર્માની સાથે ખાથ ભીડવામાં શક્તિ કયાંથી આવશે?
(૫) જેને અને જૈનધર્મી પર જુદી જુદી દૃષ્ટિએ અગ્રેજીમાં લેખો લખ અગ્રેજી માસિકેામાં આપવા જોઇએ છીએ.
"
(૬) જૈન શિલાલેખેના ઘણા જથ્થા છે તે પ્રકાશમાં લાવવાનો છે.
(૭) જૈન પરિભાષા કેાષ, જૈન કાવ્યદોહન આદિ બહાર પાડવાની ખાસ
અગત્ય છે.