________________
જૈન કોન્ફરન્સ હેરડ
काऊण तेसु करुणं, जइ मनइ तो पयासए मभ्गं,
अह रुस तो नियमा, न तेसि दोसं पयासेइ –२४ મા બતાવે તેમને, કરૂણા લાવી નિત; ગુસ્સે થાયે તેાય ના, પ્રગટ દેષ ખચિત, કરૂણાબુદ્ધિથી એવા પાસડ્થાદિ વેશધારી સાધુઓને રસ્તે ચડાવે. કદી તેએ ીખામણ ન માને ને ગુસ્સે થાય તાપણ તેના દેષ પ્રકાશવા એ ગુણાનુરાગી પુરૂષને ગ્ય નથી.
૧૪)
.
સ્વ કે પરગા વિષે, વિતરાગી વિદ્વાન;
મત્સરથી તે મુનિનાં, તજતે નાં ગુણગાન.
संपइ दूनम समए, दीसह थोवोवि जस्त धम्मगुणोः बहुमाणो कायचो, तस्स सया धम्मबुब्बीए -- २५ વિષમ કાળમાં ધમ ગુણ, થોડા પણ દેખાય; ધબુદ્ધિથી તે પ્રતિ, સારે। આદર થાય.
આ વિષમ કાળમાં જે પુરૂષમાં થેડે પણ ધર્મ સ ંબંધી ગુણ દેખાય તે પુરૂષનુ બુદ્ધિથી ચેાગ્ય માન કરવું.
जब परगच्छ सगच्छे, जे संविग्गा बहुस्सुया मुणिणोः
सिं गुणाणुरायं मा मुंचसु मच्छर पहओ - २६
( જુન
હે જીવ ! પારકા કે પેાતાના ગચ્છમાં જે વિરાગી અને વિદ્વાન સાધુ મુનિ હાય તેને મત્સરભાવથી કઢી પણ ગુણાનુરાગ છેડી દઇશમા
गुणरयण मंडियाणं, बहुमाणं जो करेइ सुद्ध मगो; सुलहा अन्न भवंमिय, तस्स गुण हुंति नियमेणंગુણુરત્ન મડિતતણું,કરતા જે બહુ માન; નક્કી તે પૂરી જન્મમાં, થાશે ગુણનિધાન,
ગુણરૂપી રત્નથી શણગારાયેલા જીવાનુ જે શુદ્ધ મનથી મહુ માન કરે છે તે પુનર્જન્મમાં તે ગુણને પાત્ર થાય છે. (નક્કી તે ગુણે! તે સહેલાઇથી મેળવી શકે છે.) एयं गुगाणुरायं, सम्मं जो धरइ धरणि प्रज्जमि;
૨૭
सिरि सोमसुंदरपर्यं, सो पावई सन्न नमणिज्जं २८ સમ્યક્ રીતે ધારશે, ગુણ પ્રીતિ જે જાણ; વદ્ય સમસુદરપદે, ચડશે તે ગુણવાન,
અત્ર
જાણુ (જ્ઞાની ) પુરૂષ સારી રીતે ગુણાનુરાગ ધારણ કરશે તે નિક અને ચંદ્ર જેવા શાનિક શાંત તીથ કરપદને પામશે.
(આ ગાથામાં કવિ જિનહુષ ગણના ગુરૂ સેમસુદરસૂરિનુ નામ નીકળે છે. )