SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૮) જન કોન્ફરન્સ હેરલ્ડ ( જાન્યુઆરી ૪. નમિઊણની ત્રીજી અને ચોથી(કા નમુદ તથા તે તુહ વાળા gT) એ બંને ગાથા મૂળ તથા અર્થ સહિત લખી લાવ. .. . . -- ૫. નમિઊણુની ઓગણીશમી ગાથા (વયં મા માહ) અર્થ સહિત લખી લાવો.-૩ ૬. અજિતશાંતિ સ્તવની સત્તરમી ગાથા (રોમg gવ ન સં) મૂળ તથા અર્થ સહિત લખી લાવો. . . . . . . --* ૭. અજિતશાંતિ સ્તવની પાંત્રીશમી ગાથા ( તા ૧૪ વિડ) મૂળ તથા તેના શબ્દાર્થ તથા ભાવાર્થ લખી લાવે. . . . . -૪ ૮. ભક્તામરની નવમી ગાથા (જાતાં તવ તારામતરમતોલં) મૂળ અર્થ સહિત લખ લાવે. . . . . . . . --* હ, ભક્તામરની પચ્ચીશમી ગાથા (શુદરત્ત્વવિ) મૂળ, તેના પદચ્છેદ, શબ્દાર્થ તથા ભાવાર્થ સાથે લખી લાવે. વૃત્તનું નામ લખો. ... ... ... ... '---૮ ૧૦. કલ્યાણમંદિરની અગીઆરમી ગાથા (મન દમૃતોપ) મૂળ, તેના પદદ, શબ્દાર્થ તથા ભાવાર્થ સાથે લખી લાવો. . . . . –૭ ૧૧. કલ્યાણમંદિરની સાડત્રીસમી ગાથા (નૂ કો) મૂળ અર્થ સહિત લખી લાવે –-૫ ૧૨. બહ@ાંતિની પહેલી ગાથા શુદ્ધ લખી તેને અર્થ લખે તથા તે વૃત્તનું નામ જાણતા હે તે લખો. • • • • • • • -૫ ૧૩. બૃહત્ક્રાંતિમાંથી ( પેં પુત્ર મિત્ર એ પદથી નવરામનાથ શાંતિર્મવતુ) એટલે સુધીને પાઠ તથા અર્થ લખી લાવો ... ... ... ... ... –૪, નવતત્વ. ૧. પાપ કેટલા પ્રકારે બંધાય તેનાં નામ લખો .. .. ૨. (giા છ વિ ) એ ગાથા શુદ્ધ લખી તેને વિસ્તારથી અર્થ સમજાવો--- ૩. અજીવ તત્ત્વના ભેદ કેટલા તેનાં નામ લખે... ... ... – ૪. પુણ્ય તત્ત્વના બેંતાળીશ પ્રકાર ગણુ • • • - ૫. આશ્રવ, સંવર અને નિર્જરાનો અર્થ શું તથા પુણ્ય અને પાપ એ બે તનનો એ ત્રણમાંથી કયા તત્વમાં સમાવેશ થઈ શકે ? ... –૩ ૬. આઠે પ્રકારના કર્મોને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કેટલો ? .. . ૭. (gય તો કુ) એ ગાથા શુધ્ધ લખી તેનો અર્થ લખી લાવો.-૩ ૮. (નાર હિ તર મવ) એ ગાથા શુધ્ધ લખી તેને અર્થ લખી લાવે.-૩ ૯. દશ પ્રકારને યતિ ધર્મ અથે સાથે લખી લાવો. . – ૩ જવવિચાર. ૧. સાધારણ વનસ્પતિકાય અને પ્રત્યેક વનસ્પતિકાયનાં લક્ષણ સમજાવે. -૨ ૨. તિર્યંચ પંચેન્દ્રિયના ભેદ કેટલા તે નામ સાથે લો. • ૨ # -૨
SR No.536506
Book TitleJain Shwetambar Conference Herald 1910 Book 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1910
Total Pages422
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy