________________
કેન્ફરન્સ ઓફિસમાંથી વેચાતાં મળતાં પુસ્તકે.
શ્રી જન શ્વેતાંબર મંદિરાવલિ–પ્રથમ ભાગ. આ પુસ્તકમાં ગુજરાત, કાઠિવાડ, કચ્છ અને મારવાડ દેશના દેરાસની ધ દેરાસર સુદ્ધાંત )* હકીકત આપવામાં આવેલી છે. મુંબાઇની કોન્ફરન્સ ફી તરફ મહાન ખર્ચ કરી શરૂ કરવામાં આવેલ ડીરેકટરીના અમૂલ્ય તેમજ પ્રથમ ફળ રૂપે આ પુસ્ત જૈન સમાજના હિતને માટે બહાર પાડવામાં આવેલ છે. હિંદુસ્તાનમાં આવેલ આપણું પવિત્ર ક્ષેત્રોની યાત્રા કરવા જનાર જિન ભાઈઓને આ પુસ્તક એક સુંદર ગાઈડ (ભેમિયા તરીકે થઈ પડવા સંભવ છે. આ પુસ્તકમાં જુદા જુદા કોલમો પાડી દેરાસુરવાડ ગામનું નામ, નજીકનું સ્ટેશન યાને મોટા ગામનું નામ તથા તેનું અંતર, દેરાસરનું ઠેકાણ, બાંધણી વર્ણન, બંધાવનારનું નામ, મૂળનાયકનું નામ, બંધાયાની સાલ, પ્રતિમાજીની સંખ્યા, નોક રની સંખ્યા તથા મકાનની સ્થિતિ વિગેરે તમામ હકીકત સવિસ્તર દાખલ કરવા માં આવી
આ પુસ્તક રોયલ સાઈઝ ૨૬૦ પાનાનું સુંદર કપડાનાં પુંઠાથી બંધાવેલું છે. બહ રે ગામથી મંગાવનારને વી. પી. થી મોકલવામાં આવશે મુલ્ય ફકત રૂ૦ ૧-૮-૦ રાખવામાં આવેલ છે.
- ખાસ સુચનો.. અમારા સુનું ગ્રાહકોને જણાવવાની રજા લઈએ છીએ કે અત્યાર સુધી માસિકના લવાજમને રૂ. ૧) લેવામાં આવતો હતો, તેથી આ માસિકને અબે કાન છે નુકશાની ભેગવવી પડી છે. તો હવે ચાલુ વર્ષથી લવાજમ રૂ. ૧) ને બદલે રૂ. ૧-૧ -૦ ટપાલ - ખર્ચ સહિત રાખવામાં આવેલ છે. તો અત્યારસુધી જેવી રીતે જે ગૃહસ્થોએ : માસિક
ગ્રાહક થઈ આશ્રય આપ્યો છે તેવી રીતે હવે પછી પણ તેઓ સાહેબ ગ્રાહક તરીકે કાયમ રહી અમને આભારી કરશે એવી નમ્ર વિનંતિ છે.
આસીસ્ટ સેક્રેટર, શ્રી જૈન શ્વેતાંબર કો રસ.
નક
નાના
તૈયાર છે! તૈયાર છે !!
તૈયારી કોન્ફરન્સ ઓફીસની ચાર વર્ષની અથાગ મહેનતનું અપૂર ફળ |
શ્રી જૈન-ગ્રંથાવલિ, છે. જુદા જુદા ધમ ધુરંધર જૈન આચાર્યએ ભિન્ન ભિન્ન . યા ઉપર રચેલા અપૂર્વ ગ્રંથની સંપૂર્ણ યાદી આ પુસ્તકમાં આપવામાં આવી છે. જેના આગમ, ન્યાય, ફિલસી, ઓપદેશિક, ભાષા, સાહિત્ય તળે વિજ્ઞાન સંબંધી ગ્રંથોનું લીસ્ટ, ગ્રંથ કર્તાઓનાં નામ, લેક સંખ્યા, રસ્યાને સંવત, હાલ કયા ભંડારમાંથી કેવી સ્થિતિમાં મળી શકે તેમ છે વિગેરે સઘળી હકીકત બતાવનારું આ અમૂલ્ય પુસ્તક છે. વિશેષ ફૂટનેટમાં ગ્રંથને લગતી ઉપયોગી માહિતી આપવામાં આવેલી છે. ગ્રંથ અને પુષ્ટ, ગ્રંથ કર્તા અને પૃદ, રચ્યાને સંવત અને ગ્રંથ, એવી રીતે ત્રણ પ્રકારની સંભાળપૂવક બનાવવામાં આવેલી અનુક્રમણિકાઓ આ પુસ્તકની
છેવટે આપેલી છે. આ પુસ્તક દરેક પુસ્તકભંડાર, લાયબ્રેરી તથા સભામંડળમાં ૨ વશ્ય રાખવા ' લાયક તેમજ દરેક જનને ઉપયોગી છે. કિંમત માત્ર રૂ. ૩-૦-૦.