________________
૧૬)
* કોન્ફરન્સ હેરલ્ડ.
(જાન્યુઆરી
શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ તરફથી તા. ૨૬-૧૨૦૯
ના રોજ લેવાયેલી શેઠ અમરચંદ તલકચંદ - જૈન ધાર્મીક ઈનામી પરીક્ષાના સવાલ
પત્રકા.
ધોરણ ૧ લું. - પરીક્ષક–મોહનલાલ દલીચંદ દેસાઇ બી. એ.
- ટેકસ્ટ બુક-શ્રી પ્રતિક્રમણ સત્ર. પ્રકાશક શ૦ ભીમજી માણેક. સવાલ.
૧. પ્રતિક્રમણ એટલે શું? તેને હેતુ શું? તેમાં કયા છે આવશ્યકને સમાવેશ ' થાય છે ? પાંચ પ્રતિક્રમણ કયા ક્યા? અને નીચેના દેહરાને અર્થ
- ટુંકમાં લખ..
પંચ પડિકામણું અને રે સ્તોત્ર સ્તવન બહુ ભેદ ' ' . અર્થ વિના કંઠે કરી રે, ગયે અંતર નહિ ખેદ. ૨. મંગળને અર્થ શું? તે કેટલી જાતના છે ? સિદ્ધના આઠ ગુણની સાથે આઠ
જાતના કર્મોને શું સંબંધ છે ? નમીનાથ એ નામ શાથી પડયું ? ૧૦ ૩. નીચેનાના અર્થ લખે. .. पंच परमेष्ठी, संपदा, खमासमण, आचार्य
इरिया वहियाए विराहणाए, तस्स मिच्छामि दुक्कडं, काउसग्ग, सामाहिवरं, सामायिक, धम्मवरचाउरंत चकचट्टीणं, अणुप्पेहाए, वेआवचाराणं, परमहनिविष्ठा,
મતિ, ગમે સિવાર, ૪. પહેલા પાંચ સ્મરણના નામ લખે અને બીજા સ્મરણના મૂળ સાથે અથ લખે. ૧૦ :
પ. નીચે પર ટુંક વિવેચન લખે - (૧) અમથાળ રવુરા મઢવાળ વાળવાળ વોદિયા (२) उवसम विवेक संवर भासा, समिई छ जीव करणाय ।
ધામ્રિગ ગ ણો, વારણ નો વળિ પરિણામો : (३) भव्यानां कृत सिद्ध, नित्ति निर्वाणा जननि सत्यानां ।
अभयमदाननिरते, नमोऽस्तु स्वस्तिमदे तुभ्यम् ॥ १०