________________
૧૯૧૦)
ધાર્મિક હિસાબ તપાસણી ખાતું.
(૧૩૩
श्लोक
માતા શરૂ પિતા વૈર, શેન વો ન Hitત: ન શોમ તમામ, હૃક્ષો વ ાથ જ છે
(રૂના મર્થ સત્ર દૈ) तवतो निश्चय होगया कि, खास करके इसमें मात पिताओंकी गलती है.
जितनी व्यवहारिक या धार्मिक शिक्षा दीजाय सर्व साथही दं.जाना चाहिए क्यों कि बगैरे अर्थके तो ते बाला रटन हो जाता है.
कई लोग कह देते हैं कि, “ बच्चों को अंग्रेजी विद्या नहीं पढाना चाहिए सबब कि, वह धर्मभ्रष्ट हो जाते हैं. परत उन मैरे मान्यवरोंको यह भो, खयाल नहीं रहता कि, जहांतक राजभाषा नहीं पढई जायगी तहांतक वह लोग अपने व्यवहारिक दशाकी कदापि उन्नति नहीं कर सकेंगे. हां अलबत्ता इतना तो जुरूर कहूंगा कि, व्यवहारिकके साथको साथ धार्मिक शिक्षा दीजाना चाहिये.
(અપૂર્ણ.)
ધાર્મિક હિસાબ તપાસણું ખાતું.
દેશ ગુજરાત ઇલે ખેડા તાબે ગામ થંભતીર્થ (ખંભાત) મધ્યે આવેલા શ્રી કંસારી પાર્શ્વનાથજી મહારાજ તથા મહાવીરસ્વામીજી મહારાજના દેરાસરજીના વહીવટને લગતે રીપોર્ટ
સદરહ બને દેરાસરના શ્રી સંઘ તરફથી વહીવટકર્તા શેડ વાડીલાલ છોટાલાલના હસ્તકને સં. ૧૯૫૯ થી સં. ૧૯૬૫ ના માગશર વદ ૦)) સુધીનો હીસાબ અમેએ તપાસ્યા છે તે જોતાં સદરહુ વહીવટના ચોપડા નવા બનેલા જેવા અમોને લાગવાથી સદરહુ વહીવટકર્તાને તે સંબંધી પૂછતાં, તેમણે ખુલાસે કર્યો કે સદરહુ વહીવટના જુના ચોપડામાં, જુની રૂઢીએ નામું લખાએલું હોવાથી, તેમાં સમજ નહિં પડે તેવું લાગવાથી, તેમજ સરવૈયું મળે તેમ નહિ હોવાથી તે ચેપડા ઉપરથી નવા ચોપડાઓમાં નામું ઉતારી સરવૈયું મેળવેલ છે.
સદરહુ દેરાસરજીના દાગીના તપાસતાં (ત્રીજોરીમાંથી ) રૂ. ૧૩રાદ ની રકમની બે પિટલી નીકળી. તે રકમ ચોપડીઓમાં લખાએલી નહિ હોવાથી સદરહુ વહીવટકર્તાને પૂછતાં તેમણે ખુલાસે કર્યો કે રૂ ૧૩રા મધ્યેથી રૂ ૧૦૦) ગામ ખેડવેથી