________________
૧૨૮)
જેન કેન્ફરન્સ હેરલ્ડ.
(ગ્યા કાળી અને પિચી થઈ જાય છે. ઉપલાં કારણોને લઈને ઘણી જગ્યાએ આ રદ મટતું નથી તે પણ જે પહેલાંથી જ સાવચેતીના ઉપાયે લેવામાં આવે તે ઘણો જ યદે થવા સંભવ છે.
ઉપા–મસ સળવા માંડે છે ત્યારે તેમાં દુર્ગધ પેદા થાય છે–જે દુર કરને માટે દેશી કોલસાનો અથવા લીંબડાના સૂકા બાળેલાં પાનને ભૂકે તે સિપર છાંટો.
કબડી થયેલા શીંગડાના મૂળથી ચાર તસુ ઉંચે શીંગડાના મધ્ય ભાગ સુધી રિડીથી આડો વેહ (સાર) પાડી તેમાં સંખીઓ સોમલ ઝીણો વાટીને તોલે એક રો. સેમલને બદલે ખાંડ તેલા બે તથા કપુર તોલે એક વાટીને ભરવાથી પણ યદો થાય છે.
શીંગડાને ચાર તસુ રાખીને બાકીને ભાગ કરવતી અગર ગરમ દાતરડાવતી કાપી ખો અને પછી અંદરથી સડેલું માંસ કાઢીને જખમ ગરમ પાણીવતી ઈને તેમાં વળના મૂળની છાલનો ભૂકો ભરવો અથવા સીતાફળીનાં પાનને વાટી તેની લુગદી કી તે જખમમાં મૂકવી અને ઉપર મજબુત પાટો બાંધવો. દર ત્રીજે દિવસે અગર ની શકે તે દરરોજ તે જખમ ઉપર પ્રમાણે સાફ કરી નવી દવા ભરી પાટો બાંધ ને આ પ્રમાણે જ્યાં સુધી જખમ રૂઝાઈ જાય ત્યાં લગી ચાલુ રાખવું.
સેથી ઉત્તમ ઈલાજ તે એ છે કે શીંગડું જરા વાંકું વળે અને દરદ થયું છે. મ ખાતરી થાય કે તરત જ તે શીંગડાને મૂળમાંથી કાપી નાખવું અને અંદર
પણ કાપી કાઢી નાખવે; પરંતુ આ કામ પાસ થયેલા વેટરીનરી સરજન પાસેજ વિવું વધારે સલાહભરેલું છે. કાપતી વખતે લેહી બહ નીકળે તે પહેલાંથી જ લસાવતી ધગાવીને તૈયાર રાખેલા દાતરડા અગર કેશવતી ડાંભી દે. પછી તે ખમ જેમાં લીંબડાનાં પાન ઉકાળેલાં હોય તેવા ગરમ પાણીવતી ધઈ સાપ કરે ને તેપર ત્રણ ભાગ સમલ, પંદર ભાગ હીંગળે અને સાત ભાગ સળેલી સોપાની રાખ એ ત્રણે ચીજ પાણીમાં વાટી તેની થેપલી કરીને મૂકવી, જેથી કાપકુપમાં | મસને ખરાબ ભાગ રહી ગયો હશે તો તે બળી જશે. બીજે દિવસે પણ એવી જ તે ગરમ પાણીવતી જખમ જોઈ નાંખો અને જે હજુ પણ મસનો ખરાબ ભાગ લે જણાય છે તે પ્રમાણેજ ઉપર લખેલી ચીજોની થેપલી કરી જખમ ઉપર મૂકવી તે પાટો બાંધવે. જ્યારે મસ તદ્દન જતું રહે ત્યારે ઘા રૂઝવવાને માટે દરરોજ ઘાને સવા શેર પાણીમાં એક તોલે મોરથુથુ નાખી તે પાણીવતી ધોઈ સારૂ કરે તે કરંજીઆ અગર લીંબડીના તેલમાં રૂનું પિતું બોળી તે જખમ ઉપર મૂકી દે બાંધવે અને આમ જખમ સાવ રુઝાઈ જાય ત્યાં લગી કરવું. કેટલીક વખતે કોના માલીકની બેદરકારીને લઈને શીંગડું સળી જઈ તદ્દન જુદું પડી જાય છે. વખતે નીચે પ્રમાણે ઇલાજ કરવા.