SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૧૦) શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બે રીપેટ. (૯ અનુસાર મેમ્બરોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યું, અને હાલ બોર્ડના મેમ્બરે! ૫૪ છે. જેમાં ૨૫ મુંબઇ શહેરના અને ૨૮ બહારગામના છે. બોર્ડની મીટીંગ મા પહેલાં બહારગામના મેમ્બરોને કાર્યક્રમની યાદિમેકલી તે પર તેઓની સૂચના માગવા આવે છે, અને છેલી મીટીંગના ઠરાવ અનુસાર હવે દરેક મીટીંગનું પ્રોસીડીંગ ૧ તેઓને મોકલવામાં આવશે. ડીસેમ્બરની આખરે બેર્ડમાં જે મેમ્બરો હતા તેઓ લીસ્ટ નીચે પ્રમાણે છે. (૧) પ્રમુખ-શેઠ કલ્યાણચંદ શેભાગચંદ (૧) ઉપપ્રમુખ-મી. લખમશી હરજી મૈસા - સેક્રેટરીએ. (૧) મી. મેતીચંદ ગીરધરલાલ કાપડીઆ. (૨) મી. મનસુખલાલ કીરચંદ મહે ' મુંબઈના મેમ્બરે. (૧) શેઠ અમચંદ ઘેલાભાઈ. (૨) મી. ગેવિંદજી મૂળજી મેપાણી. (૩) શેઠ હેમચંદ અમરચંદ. (૪) શેઠ માણેકલાલ ઘેલાભાઈ (૫) મી. સાકરચંદ માણેકચંદ ઘડીઆળી. (૬) મી. મોહનલાલ દલીચંદ દેશાઈ. (૭) ડે. ત્રીભવનદાસ લહેરચંદ. (૮) પં. તેહચંદ કપૂરચંદ લાલન. (૯) શેઠ પદમશી ઠાકરશી. (૧૦) શેઠ મોહનલાલ પુંજાભાઈ. (૧૧) શેડ ટોકરશી નેણશી. (૧૨) મી. ઉમેદચંદ દેલતચંદ બરેડીએ (૧૩) શેઠ ગુલાબચંદ દેવચંદ. (૧૪) મી. મનસુખલાલ રવજીભાઈ મહેતા. (૧૫) શેઠ નાનચંદ માણેકચંદ. (૧૬) મી. મકનજી જુઠાભાઈ મહેતા. (૧૭) શેઠ વેલજી આણંદજી મિસરી. (૧૮) શેઠ પુનશી હીરજી મિસરી. (૧૯) મી. હીરાચંદ લીલાધર ઝવેરી. (૨૦) શેઠ મોહનલાલ હેમચંદ. [ર૧) મી. મોતીલાલ કુશળચંદ શાહ બહારગામના મેમ્બરે. (૧) મી. કેશવલાલ પ્રેમચંદ મોરી-અમદાવાદ (૨) શેડ વેણીચંદ સુરચંદ મેહેસાણા. (૩) શેઠ શીવજી દેવશી-પાલીતાણા. (૪) શેઠ દામોદર બાપુશા-યેવલા. (૫) શેઠ મગનલાલ ચુનીલાલ વિદ્ય-વડોદરા. (૬) શેઠ મણીલાલ નભુભાઈ–અમદાવા (૭) મી. કેશવલાલ અમથાશા-અમદાવાદ. (૮). શેઠ કુંવરજી આણંદજી-ભાવનગર (૯) શેઠ અનોપચંદ મલકચંદ-ભરૂચ. (૧૦) શેઠ રાજકુમારસીંગ બાબુ -કલકત્ત (૧૧) મી. ગુલાબચંદજી ઢઢ્ઢા એમ. એ.જે પુર. (૧૨) શેઠ કુમારસીંહજી નાહર-આજીમાં (૧૩) મી. સાકરચંદ મેકમચંદ દલાલ– (૧૪) શેડ ડાહ્યાભાઈ હકમચંદ-ધંધુકા. અમદાવાદ. (૧૬) મી. જગજીવન મુળજી બની (૧૫) મી. ગુલાબચંદ વાઘજી વઢવાણ સીટી. જામનગર. (૧૭) મી. સાકરચંદ નારણજી- જામનગર. (૧૮) પારેખ દેવચંદ ઉત્તમચંદ-રાજકે (૧૯) શેઠ વલભદાસ ઉત્તમચંદ-જુનાગઢ. (૨૦) શેઠ પુરણચંદજી નાહર-આઝમગ]
SR No.536506
Book TitleJain Shwetambar Conference Herald 1910 Book 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1910
Total Pages422
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy