________________
૪
જૈન કાનફરન્સ હૅરેલ્ડ.
૮ ધર્માદામાતાના હિસાબની ચેખવા ધર્માદાખાતા, ૫ગ્ય ખાતા, સાધારણુ ખાતા, મદિરાનાં ખાતા વીગેરેને ભેદ સમળવા ને એવા હિસાબે ચેખા રાખી ખની શકે તે તે છપાવવા. ૯ પ્રાંતિક સભા જાથુકની નભી શકે તેવા ઉપાયા ચેાજવા.
ભાવનગરના પાંજરાપોળ ખાતા તરફથી ત્યાંના મહારાજા સર ભાવસીંહજીને કે. સી. એસ. આઇ. ના ખેતાબ મળ્યા તેની ખુશાલીમાં માનપત્ર આપવામાં આવ્યું હતું.
પાલણપુરની શહેર ફોજદારની કચેરી તરફથી જીયાના સંબંધમાં નીચેનુ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
<<
સર્વે લોકાને જાહેર ખબર આપવામાં આવે છે કે મુસલમાન તથા લીધે વિગેરે ધારાળા માણસાના કેટલાક છેાકરાગ્મા રબરના ગીલેલા રાખી કબુતરોને મારે છે તેમ બીજા પરન્દાએ કે જે અહાર ધાન્ય ન હેાવાથી હેરાન છે તેમને પણ મારે છે. વળી લીડમારે તથા બીજાં જાતવાને દરવાજા બહાર હેરાન કરે છે. આ કૃત્ય અટકાવવા આપણા ખુદાવીંદ હજુરશ્રીજી સાહેબ બહાદુરના જરૂરી ક્રમાન્ય થવાથી સર્વે લેકેને ખબર આપવામાં આવે છે. કે કોઇએ કબુતર વિગેરે પરન્દાએને માર વાં નહીં તેમ લીડમારે તથા બીજા જાનવરને હેરાન કરવા નહીં તે વિરૂહ કેઇ વર્તશે તે તેને હુકુમ તેડયાને આરેપ રાખી ચેાગ્ય (શિક્ષા અહીંના સૈ. ૬. ક. મૈ. સાહેબની કારથી થશે અને કૃત્ય કરનાર માણસને જે કોઇ ખાતમી બતાવશે તેમ ખબર આપો અને પુરાવાથી ગુન્હેગાર સાખીત થશે તે ખબર આપનારને રૂ. ૨-૦-૦ એ સુધી ઇનામ આપવામાં આવે.
સુખદના શ્રી લાલબાગ જૈન મેડીંગમાં એપ્રિલ માસથી નવતત્ર અને છત્ર વિસ્તાર, દેવવદન ગુરૂવન અને પચ્ચખાણ તથા કથાનુયોગ એ ત્રણે વિષયે ઉશ્કર અઠવાડીયામાં ત્રણ વખત આપી જાણીતા જૈન વકતા મિ. લલન પાસે ભાષણા અપાવવાની ગઠવણ કરવામાં આવ્યો છે.
એક સાહસ - વઢવાણુ સીવીલ સ્ટેશન અને ભૂલી તય! સાયલા વચ્ચે અમદાવાડ વાળા નિ ભગુભાઈ શંભુનાથ ભાગીદારની ભેગી થાપણથી ચાલતી એક કંપની ઉભી કરવાનો વિચાર રાખે છે. આ કંપની મેસર્સ મનસુખભાઈ ભગુભાઇ, ચીમનભાઇ નગીનદાસ, ચીનુભાઇ નાધવલાલ વગેરે જાણીતા ધનાઢય ગૃહસ્થાના આશરા હેઠળ ઉભી કરવામાં આવનાર છે. આ વાત સદન સુધી વધારવાના વિચાર રાખવામાં આવ્યે છે અને તેથી કાઠીયાવાડના વ્યાપારને ઘણે ક થવાને
સભવ છે.
હાલમાં કાન્ફરન્સ મેડ્ડીસ તથી આગમાહાર અને ડાઈરેકટરીના હાથ ધરવામાં
આવ્યાં છે.
કાન્ફરન્સ હું ધાર કુંડ તથા મુંબઈનાં દેરાસરાની મદદથી શા. લલ્લુભાઈ ય દે શેવાડમાં જીણું મદીરાધાર શરૂ કર્યો છે.
જૈનમત સમીક્ષા કેસમાં આર્યસમાજીએ ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટના ફેંસલા ઉપર જે અપીલ મોશનર સાહેખેની કોર્ટમાં કરી હતી તે કમીશનર સાહેબે તા. ૩-૩-૧૯૦૫ ના રોજ કાઢી નાંખીને ડીસ્ટ્રીકટ મેજીસ્ ટના ચુકાદો બહાલ રાખ્યા હતે.
તા. ૧ લી એપ્રીલ સને ૧૯૦પ થી હાલમાં ટપાલ ખાતાની અડધા આનાની ટીકીટથી જે અડધા તાલા વજનને કાગલ ટપાલ ખાતા તરફથી લેવામાં આવતેા હતેા તેને બદલે તેજ દરથી પાણા તેાલા સુધીવજનને કાગલ જવ દેવાના ઠરાવ કરવામાં આવ્યે છે.
તા. ૨૨-૩-૧૯૦૫ થી હાલના મીઠાના કરમાં દર મંગાલી મણે રૂ. ૦-૮-૦ ના ઘટાટ કરવાની નામદાર સરકારે મહે આની ફરી છે.
શ્રીનાથદ્રારાના શ્રીમાન ટીકાયત ગાસ્વામી મહારાજ શ્રીગોવર્ધનથાલજીની આગેવાની હેઠળ વલ્લભી સ'પ્રદાયના આચાર્યોએ પોતાના બાલકાને કેળવણી આપવા માટેની કાલેજ સ્થાપવા અડધા લાખ રૂપયાની રકમ એકઠી કરી છે.
M