SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ ગોદરેજ અને બાઈસ. ત્રીજોરીઓ, તાળા તથા કળ બનાવનારા सपनीनी पासे, ५२३, भुनः. ગોદરેજ અને બાઈસના કારખાનાનાં માલેક ઈગ્લેંડ અને જર્મનીમાં રહીને ત્રીજોરી મનાવવાનું કામ શિખ્યા છે અને ત્યાંના જેવીજ રીતથી અને તેવાજ સાંચા કામથી ત્રીજો રીઓ બનાવે છે. એ સાંચા ચાળીસ ઘેડાના બળનાં વરાળનાં ઇનજીનથી ચાલે છે. ગેરેજ અને બાઈસની ત્રીજોરીઓ દરેક રીતે ઉત્તમ વેલાતી ત્રીજોરીઓની માપક હેવાં છતાં કીમતમાં ચાળીસ ટકા ઓછી છે. - એ ત્રીજોરીઓ આગમાં કાગળીઓ સલામત જાળવી રાખવાની જામીનગીરી સાથે વેચવામાં આવે છે. જાહેરમાં કરેલા આગના બે ફતેહમંદ અખતરાનો હેવાલ મંગાવ્યાથી મેકલવામાં भावशे. ગોદરેજ અને બાઈસની ત્રીજેરીઓ પારકે હાથે ખરી ચાવીથી પણ ઉઘડતી નથી. આવી ખુબી ગમે એવી વેલાતી ત્રીજોરીમાં હોતી નથી. ગેરેજ અને બાઈસની ત્રીજેપીએને દરેક પ્રદર્શનમાં પહેલાં ઈનામ સેનાના ચાંદ भन्या छे. अचल कीर्तिका द्वार अर्थात् वीर निर्वाण संवत २४३२ तथा सन १९८६ को ज्ञान वर्धक डायरी. प्रिय पाठक यह केवळ डायरीही नहीं किंतु एक प्रकारकी शिक्षाप्रद पुस्तक है, इसमें तत्वज्ञान, वैद्यक, ज्योतिष, व्याख्यान निबंध, तीर्थ यात्रा, रेल–पोष्ट-तार-नियम आदिक क रीब १०० विषय लिखे गये हे. मल्य मात्र कागजकी निरुद।- कपडेकी ०|| हे थोडी बाकी हैं शीव मंगाइए. . तथा ज्ञान वर्धक ( सिद्धांत रहस्य बोधक) मासिक पत्र निम्में सिद्धांत चर्नाके सिवाय उत्तमोत्तम लेख व समाचार छपा करेंगे वा. मू. रु. १। मात्र होगा ग्राहक संख्या नाम लिखाईये तथा हमारे स्वदेशोपकारक कार्यालयसे पवित्र सावन, सुगंधी तेल, दंत मंजन, मलय ज्ञान वर्धक ( स्मरण शक्ति वर्षक) चूर्ण पिशाच्यादि व्याधिनाशक धूप, हरमरजकी ओपथी कागज रंगीन कार्ड लिंफाके स्टेशनरी आदि हर किल्मका देशी माल तथा बंम्बइ आदिकी छपी हर प्रकारकी पुस्तक व जैन ग्रंथ तथा जापान चीनकी घडी आदिक साशन फायदेसे भेन जाता है. विज्ञप्ति मंगानेको ०)०|| टीकीट भेजीए - पत्ताः-जे. पी. रामलाल कंचनलाल जनरल मरचंट एन्ड कमिशन एजन्ट-खंडवा (नीमाड. )
SR No.536501
Book TitleJain Shwetambar Conference Herald 1905 Book 01
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1905
Total Pages452
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy