________________
ગોદરેજ અને બાઈસ. ત્રીજોરી, તાળા તથા કી બનાવનાર,
ગેસ કંપનીની પાસે, પરેલ, મુંબઈ. ગેરેજ અને બાઈસના કારખાનાનાં માલેક ઈગ્લેંડ અને જર્મનીમાં રહીને ત્રીજોરી બનાવવાનું કામ શિખ્યા છે અને ત્યાંના જેવીજ રીતથી અને તેવાંજ સાચા કામથી ત્રી, રીઓ બનાવે છે. એ સાંચા ચાળીસ ઘેડાનાં બળનાં વરાળનાં ઈજીનથી ચાલે છે ગોદરેજ અને બાઈસની ત્રીજોરીઓ દરેક રીતે ઉત્તમ વેલાતી ત્રીજોરીઓની મારૂક હોવાં છતાં કીમતમાં ચાળીસ ટકા ઓછી છે.
એ ત્રીજોરીઓ આગમાં કાગળીઓ સલામત જાળવી રાખવાની જામીનગીરી સાથે વેચવામાં આવે છે. આ જાહેરમાં કરેલા આગના બે ફતેહમંદ અખતરાને હેવાલ મંગાવ્યાથી મોકલવામાં આવશે.
ગોદરેજ અને બાઈસની ત્રીજોરીઓ પારકે હાથે ખરી ચાવીથી પણ ઉઘડતી નથી, આવી ખુબી ગમે એવી વેલાતી ત્રીજોરીમાં રહેતી નથી.
ગોદરેજ અને બાઈસની ત્રીજે રીઓને દરેક પ્રદર્શનમાં પહેલાં ઈનામ સેનાના ચાંદ મળ્યા છે. '
જેનોને અગત્યની ખબર. સમયાનુસાર ઉત્તરોત્તર શાનની હાની થતી જોવામાં આવે છે તેના અા સહજ ચીન્ડ જૈનશાળાઓ પાઠશાળાએથી જણાવા લાગ્યા છે પરંતુ ભણાવનાર માસ્તરના અભ્યાસની ખામીથી જૈન શાળાઓને અભ્યાસ અશુધ્ધતાવાળા દ્રષ્ટીગોચર થાય છે તેમ કેટલેક સ્થળે કંડ છતાં માસ્તરે મળતા નથી. આ ખામી દુર કરવા ૧૫ જેન ભાઈ
ને મેસાણા શ્રી યશોવિજયજી જૈન પાઠશાળામાં રાખી સારા અનુભવી માસ્તરે પાસે કેલવણી અપાવવાની અમેએ ગાઠવણ કરી છે. બોડીગની સવડ પણ અમોએ કરી છે. ઉ. મેદવારોએ પોતાની લાયકાતના સર્ટીફીકેટ તથા પોતાના વ્યવહારીક ને ધામી, અભ્યાસ સાથે “શ્રી શે વિજયજી જૈન પાઠશાળા, મુ. મેસાણા” એ નામથી અરજ એકલવી. છ માસ અભ્યાસ કરાવ્યા બાદ લાયકાત મુજબ રૂ. ૧૦-૧પના પગારથી ગોઠવણ કરવામાં આવશે. વધુ ખુલાસે પત્રદ્વારા મળશે. ત્રણ ચારને દાખલ કરેલ છે. વહેલે તે પહેલે.
શા, વેણીચંદ સુરચંદ
સેકેટરી. શ્રી જૈન શ્રેયસ્કર મંડળ, મુ. મસાણ