________________
સ્કા રબાર “ખાસ વિનંતી..
વળી આ માટે કરવામાં આવનારવસ્તીની ગણત્રીને સંપુર્ણ મનાવવા સારૂ આપણાં મૂર્તિ પુજક શ્વેતાંબર જૈનાની વસ્તીવાળાં સ્થળાનાં નામે જાણવાની અમને ખાસજ રછે તે દેશના જુદા જુદા ભાગમાં આવેલાં તેવાં સ્થળાનાં નામેા અને ત્યાં સુધી જીલ્લાવાર અને આપણા જૈન ભાઈઓનાં ઘરની અંદાજ સખ્યા સાથે અમને નીચેને સરનામે લખી માકલવાં. જે કઈ ગામમાં ફક્ત શ્રાવકાનાં એક યા બેજ ઘર હાય અથવા ફક્ત દેરાસરજીજ હેાય તે પણ તેને શ્રાવક ભાઈઓની વસ્તીવાળાં ગામ તરીકે ગણીને દાખલ કરવુ.... વસ્તીની ગણત્રી તથા બીજી હકીકતા સ‘પુર્ણ કરવા સારૂ આવાં ગામાના નામેાની અમને ખાસ અગત્ય છે અને તેથી પાતાથી બની શકે તેટલાં ગામેાનાં નામેા અમને મેાકલી આપવાની દરેક ભાઈને ખાસ વિનતી કરવામાં આવે છે.
આ સંબધી સઘળા પત્રવ્યવહુાર નીચેને સરનામે કરવાની અરજ કરવામાં આવે છે.
એસીસ્ટ. સેક્રેટરી
બા
શ્રી જૈન શ્વેતાંખર કાન્ફર’સ,
સરાફ બજાર, મુંબઈ.
ગોદરેજ અને બાઇસ. ત્રીજોરીઓ, તાળા તથા ફળ બનાવનાર. ગેસ ક’પનીની પાસે, પરેલ, સુખદ
ગોદરેજ અને માઈસના કારખાનાનાં માલેક ઈગ્લેંડ અને જર્મનીમાં રહીને ત્રીજોરી અનાવવાનું કામ શિખ્યા છે અને ત્યાંના જેવીજ રીતથી અને તેવાંજ સાંચા કામથી ત્રી રીએ મનાવે છે. એ સાંચા ચાળીસ ઘેાડાનાં ખળનાં વરાળનાં ઇન્જીન્થી ચાલે છે, ગાદરેજ અને બાઇસની ત્રીજોરીએ દરેક રીતે ઉત્તમ વેલાતી ત્રીજોરીઓની માફક હાવાં છતાં કીંમતમાં ચાળીસ ટકા ઓછી છે.
એ ત્રીજોરીએ આગમાં કાગળી
વેચવામાં આવે છે.
સલામત જાળવી રાખવાની જામીનગીરી સાથ જાહેરમાં કરેલા આગના એ ફતેહમદ અખતરાના હેવાલ મગાવ્યાથી મેકલવામાં
આવશે.
ગેાદરેજ અને માઈસની ત્રીોરીએ પારકે હાથે ખરી ચાવીથી પણ ઉઘડતી નથી. આવી મુખા ગમે એવી વેલાતી ત્રાજારીમાં હેાતી નથી.
ગાદરેજ અને બાઇસની ત્રીજોરીને દરેક પ્રદર્શનમાં પેહેલાં ઇનામ સેનાના ચાંદ્ર
મળ્યા છે.