________________
૧૭૫
પેથાપુર કોન્ફરન્સ
૧૭૫ शुद्ध और चरवी रहित पवित्र मोमबत्तीयां.
खास जैन धर्मियोंके वास्ते. हमारे यहां मुखतलिप किसम् वजन् सफेत मोबत्तीयां बनती है. इस्की बनावटमें कोई नापाक जानवरोंका जुझ नहीं है. इस्की रोशनी दूसरी बत्तीयोंसे कम नही हय और ये उन्से ज्यादा देरतक जल्ती है. और इन्ही औसाफ के सबब पांच सोनेके और एक चांदीका तमगा याने आलासनदें और सिवाय बहोतसी सनदे मिली हय. चूंके आपके यहां मोवत्तीयां इस्तेमाल और फरोक्त होती है इस लिये अगर आप एक दफे हमारी वत्तीयां मंगवायेंगे तो आपको उन्की खुबीयोका यकीन होगा.
हमारा पत्ताः-मोतीलाल कशळचंद शाह. मेनेजर और मालीक-गुजरात केन्डल फॅक्टरी अॅन्ड अस्बेस्टॉस वर्क्स, जुबिली बाग, ताडदेव, मुंबई.
દરેક ધર્માભિમાની જનને અમૂલ્ય તક શ્રી જૈન (વેતાંબર) ડીરેકટરો.
જાહેર ખબર. મુંબઈ અને વડોદરા ખાતે ભરાયેલી શ્રી જૈન (વેતાંબર) કોન્ફર સની બેઠક વખતે થયેલા ઠરાવ અનુસાર હીંદુસ્તાનની જૈન ડીરેકટરી તૈયાર કરવાનું કાર્ય આ વર્ષે કોન્ફરંસ ઓફિસ તરફથી હાથ ધરવામાં આવ્યું છે અને તે તા.૧ મે સને ૧૯૦૫ના રેજથી શરૂ કરવામાં આવનાર છે. આપણું દેરાસરે, તીર્થસ્થળે, ધર્મશાળાઓ, ઉપાશ્રયે, જ્ઞાનભંડારો, લાઈ બ્રિરીઓ, પાઠશાળાઓ, સભાઓ વિગેરેને લગતી હકીકત એકઠી કરવા ઉપરાંત આપણી
વેતાંબર મુર્તિપૂજક જનોની સંસારીક, ધામક અને કેળવણીને લગતી સ્થીતીની હકીકત સાથે વસ્તીની ગણત્રી કરવાની જરૂર છે અને તેને માટે જુદાં જુદાં સ્થળોની તેવી વસ્તીની ગણત્રી કરવા તથા બીજી જોઈતી હકીકત પુરી પાડવા માટે તેવાં જુદાં જુદાં સ્થળિોમાં અમેએ ઉપાડેલા આ મહાન કાર્યમાં મદદ કરવા સારૂ યુવાન અને ઉત્સાહી જૈન ભાઈઓની મદદની જરૂર છે તે હવે તે માટે સર્વે ભાઈઓને અમને તેઓની આ કાર્ય કરવાની ખુષી દર્શાવવાની વિનંતી કરવામાં આવે છે કે જેથી તે સંબંધી તેઓ જોડે પત્ર વ્યવહાર શરૂ કરી શકાય.
ખાસ લાભ–જે જે જૈન ગૃહસ્થ તરફથી અમને આ કાર્યમાં સાહતા આપવામાં આવશે તેમને હકીકત એકઠી થયા પછી છાપવામાં આવનાર ડીરેકટરીના પુસ્તકમાં તેઓની મદદની નોંધ લઈને આભાર માનવામાં આવશે. આપણી કમને લગતી એક આવી ડીરેકટરીની કેટલી અગત્યતા છે તે વિષે